Tag: helth
-
દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે
દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ નું જોખમ ઓછું થઈ શકે છે. તેમનો દાવો છે કે મેટાબોલિક સિન્ડ્રોમ અથવા મેટાબોલિક સબંધિત સમસ્યાઓથી હૃદય સમસ્યાઓ અથવા હૃદય રોગનું જોખમ ખૂબ વધી જાય છે. ઇંસ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફર્મેશન ઓન કોફી પર હોસ્ટ કરેલા આયર્લેન્ડ ના ડબલિનમાં આયોજિત ન્યુટ્રિશનિસ્ટ્સ અને નિષ્ણાંતોની તાજેતરની કોન્ફરન્સમાં, પ્રોફેસર જિયુસેપ ગ્રોસોએ […]
-
આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે
તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.WHO ના એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૮માં, રાષ્ટ્રીય કેન્સરના રોગને કારણે લગભગ ૯૬ લાખ લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુના આ આંકડા જોઈને, તમે […]
-
શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે […]
-
અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા
હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. ઘણા લોકોને કબજિયાત ની સમસ્યા થઇ જાય છે. એવા હાલાત માં ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઇ જાય છે.આજે અમે તમને પેટ સાથે જોડાયેલ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કાયમ ચૂર્ણનું સેવન કરવાથી ક્યાં […]
-
પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવવા માટે કરો આ વસ્તુનો ઉપયોગ
પથરી બે પ્રકારની હોય છે, એક કિડનીની પથરી અને બીજી પિત્તની પથરી. જયારે વ્યક્તિને કિડનીમાં પથરી થાય ત્યારે તેને પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે. કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકો માં જોવા મળે છે.આજકાલ પથરી એટલે સ્ટોન ની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે […]
-
પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે રાખો આ વતોનું ધ્યાન, પાચનતંત્ર બનશે મજબૂત
પાચનતંત્ર સારું રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.તમામ બીમારીઓની શરૂઆત પાચનતંત્રની ગડબડના કારણે થાય છે.આવી સમસ્યાની અસર તમારા મગજ ઉપર પણ પડે છે. આ સમસ્યા ન થાય અને પાચનતંત્ર મજબૂત બને તે માટે તમે અમુક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.શરીરને ફિટ રાખવા માટે સૌથી વધારે આવશ્યક છે તમારે પોતાની પાચનશક્તિને તંદુરસ્ત રાખવી. કોઈપણ વ્યકિતનાં […]
-
કસરત અને દવા વગર ઝડપથી વજન ઘટાડવા માટે નિયમિત કરો આ ઘરેલુ ઉપાય
વજન ઘટાડવાના અનેક ઉપાય અને કરસતો કરીને જો થાકી જતાં હોય છતાં તેનું પરીણામ ન મળતું હોય તો આજ પછી તમે ચિંતામુક્ત થઈ જશો.વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. લોકોને પોતાના માટે સમય જ નથી રહેતો. એવામાં મોટાપો […]
-
જ્યારે નસ ચઢી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલુ ઉપાય, મળશે રાહત
કેટલાક લોકોને પગ અને પિંડલીઓમાં હળવો દુખાવનો પણ અનુભવ થાય છે તથા પગમાં દુખાવાની સાથે બળતરા, સુન્ન, ઝણઝણાહટ અથવા સોઈ વાગવા જેવો અનુભવ થાય છે. જો કે આ પીડા ફક્ત થોડી ક્ષણો માટે જ હોય છે, પરંતુ આવા સમયમાં આ પીડા તમને ભગવાનની યાદ અપાવી દે છે.સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આપણા […]
-
જાણો બ્રેસ્ટ કેન્સર ના લક્ષણો અને તેનાથી બચવા માટે ના સરળ ઉપાયો વિષે
સ્તન કેન્સર નું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે .ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવૅ તો એના ગંભીર પરિણામો થી ચોક્કસપણે બચી શકાય છે.ભારતમાં આશરે ૨૫થી ૩૨ ટકા શહેરી મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે. આવી સ્થિતિમાં બિમારી થયા બાદ સારવાર લેવામાં આવે તે […]
-
વાળને સ્મૂધ અને સિલ્કી રાખવા માટે અપનાવો આ ઘરેલુ ટિપ્સ
જો વાળ ઘણાં જ સુકા (dry) અને નિસ્તેજ થઇ જાય છે તો આવા વાળ ખૂબ જ નિસ્તેજ અને લાઈફલેસ લાગતા હોય છે. ગમે તેટલું તેલ નાખવા છતાં અને કન્ડિશનર કરવા છતાં પણ વાળ ડ્રાય લાગે છે અને જલ્દી તૂટે છે. આજે અમે તમને એવા પ્રશ્નના જવાબ જણાવીશું, જેનાથી તમને ઘણી મદદ થશે તો ચાલો જાણી […]