ઉપયોગી ટીપ્સ

વાળને કાળા અને સિલ્કી બનાવવા માટે આ કુદરતી મહેંદી કરશે ખુબ જ મદદ, આ રીતે કરો એનો ઉપયોગ..

આજકાલ શહેરોમાં વધારે પડતા પ્રદૂષણના કારણે લોકોને હંમેશા વાળ અને ચામડી ની સમસ્યા રહેતી હોય છે. દરેક યુવતી તેમજ સ્ત્રી મહિલાઓની ઇચ્છા હોય છે. કે તેમના વાળ ઘાટા, કાળા, લાંબા અને સિલ્કી અને સ્વસ્થ રહે. પરંતુ દરેક યુવતીના વાળ કાળા અને લાંબા રાખવા માટે પણ આ બધી મહેનત કરતી હોય છે.

તે બજારમાં મળતી કોસ્મેટિક્સ આઈટમ નો ઉપયોગ કરતી હોય છે. આજકાલના મોર્ડન યુગમાં દરેક વ્યક્તિ બજારમાં મળતા કેમિકલ તથા શેમ્પુ તથા વાળમાં નાખવાના તેલ નો ઉપયોગ કરતા હોય છે. તેથી તેમના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જતાં હોય છે.

જો કોઈપણ વ્યક્તિના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે તો તે વ્યક્તિ તેમને વાળ હંમેશા કાળા કરવાની પ્રયત્ન કરતો હોય છે. પરંતુ વાળ કાળા કરવા માટે બજારમાં મળતા હેર કલર નો ઉપયોગ કરતો હોય છે. પરંતુ તેમની મદદથી વાર ફક્ત એક કે બે મહિનાથી વધારે વાળ કાળા થઇ શકતા નથી અને તે ફરીથી સફેદ થવા લાગે છે.

આજે અમે તમને એક ઉપાય જણાવીશું કે જેથી સફેદ વાળ કાયમી માટે દુર થઈ જશે. આયુર્વેદિક ઉપાય સૌપ્રથમ તમારે કુદરતી તત્વોની મદદથી બનાવવાનો રહેશે.

સૌપ્રથમ આમળાનો ઝીણો ભૂકો તૈયાર કરવાનો રહેશે. જે આમળા બજારમાં સરળતાથી મળી જશે. ત્યાર બાદ આ પાવડરને અડધા લીટર પાણીમાં મિશ્ર કરવાનું છે. ઘાટું મિશ્રણ તૈયાર કરવાનું છે.

આ મિશ્રણ પાવડર રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેને ગેસ ઉપર ગરમ કરવું. ત્યાર બાદ આ મિશ્રણને થોડું ઘાટું થઇ જાય એટલે તેમાં બે ચમચી અરીઠાનો પાઉડર ઉમેરવો. આ મિશ્રણ બરાબર મિશ્ર કરી અને ત્યાર બાદ તેને ઠંડુ થવા દેવો. જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી આ મિશ્રણ ઉપર લીંબુ નો રસ ઉમેરવો.

હવે આ મિશ્રણ વાળમાં લગાવવા માટે તૈયાર થઈ ગયું છે.  આ મિશ્રણને વાળના મૂળ સુધી અને છેડા સુધી લગાવવા. આ મિશ્રણ વાળમાં લગાવવી અને તડકામાં 30 મિનિટ સુધી બેસવું અને વાળ આમ કરવાથી વાળ કાળા મજબૂત અને સિલ્કી બને છે. તે ઉપરાંત સફેદ વાળ માં ઘટાડો જોવા મળે છે.

જો કોઇ પણ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. તે ઉપરાંત આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછું બે ત્રણ વાર અજમાવવો. થોડા દિવસ પછી તમને તમારા વાળ કાળા થતાં જણાશે તથા વાળને કુદરતી રીતે ચમક તથા ઉર્જા પ્રાપ્ત થશે.

તે ઉપરાંત આ ઉપાય અજમાવવાનો સૌથી મોટો ફાયદો છે કે આ વખતે દરેક તત્વો તમે કુદરતી રીતે બનાવેલા તત્વોનો ઉપયોગ કરો છો. એટલા માટે વાળને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.  માથું હંમેશા ઠંડુ રહે છે. તે વ્યક્તિનું મગજ હતી શાંત રહે છે. તે ઉપરાંત તમે આમાં મહેંદી નો પાવડર તથા તથા શિકાકાઇ પાવડર નું પણ મિશ્રણ કરી શકો છો.

તેમાં પાણી મિશ્રણ કરતા જાવ અને તેનું મિશ્રણ બનાવી લો. ત્યાર બાદ એક વાસણમાં બદામનું તેલ લઇ અને તેને ગરમ કરવું. ત્યાર બાદ તેને મહેંદીમાં મિશ્ર કરી અને આ મહેંદી ને વાળ ઉપર લગાવો આમ કરવાથી વ્યક્તિના વાળ કાયમ માટે કાળા થઈ જાય છે.  સફેદ વાળ થવાની સમસ્યામાં જડમૂળથી છુટકારો મળે છે.

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago