ઉપયોગી ટીપ્સ

ફક્ત ૨ દિવસમાં કમર અને સાંધાનો દુખાવો દુર કરવા માટે અપનાવો આ સરળ અને સચોટ ઉપાય…

આજની આ વ્યસ્ત જીવનશૈલીના કારણે અને બેઠાડું જીવનના કારણે લગભગ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ જાય છે. આ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મહિલાઓને કમરના દુખાવા તથા સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે.

કમર નો દુખાવો તથા સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ. આજના આધુનિક યુગમાં વ્યક્તિની ખાવાપીવાની ખરાબ આદતના કારણે નાની ઉંમરના લોકોને કમરનાં હાડકાંમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે.

તેનું કારણ છે એ વ્યક્તિ યોગ્ય રીતે પોતાનો ખોરાક ખાઈ શકતા નથી અને બહારનું ફાસ્ટફૂડ ખાય છે. તેનાથી શરીરને જરૂરી પ્રમાણમાં વિટામીન કે અન્ય પોષક તત્વો પ્રાપ્ત થતાં નથી. તે ઉપરાંત સતત એક જગ્યાએ બેસી અને કામ કરવાથી તેમના પેટના ભાગમાં દુખાવો થતો હોય છે.

ત્યાં કમર માં માંસપેશી સ્થૂળ થઈ ગઇ હોય છે.  આ કમરના દુખાવાના કારણે વ્યક્તિને કમરમાં દુખાવો થતો હોય છે. જે લોકોને પેટમાં દુખાવો થાય છે. ત્યારે તે ઘણીવાર પેઇનકિલર એટલે કે દુખાવાની દવા લઈ લેતા હોય છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે એ વ્યક્તિ વધારે વખત પેઈન કિલર લેવી પણ તેનામાં જીવલેણ સાબિત થઇ શકે છે.

પેઇનકિલર લેવાથી કિડનીમાં ખૂબ જ ગંભીર અસર થાય છે. એટલા માટે ખૂબ જ જરૂરી હોય તે સમયે પેઈન કીલરનું સેવન પણ અવશ્ય કરવું. પરંતુ ડોક્ટરની સલાહ લીધા વગર ક્યારેય પેઇનકિલર નું સેવન કરવું જોઇએ નહીં.

આ ઉપાયો કરવાથી તરત જ પીઠના દુખાવામાં તથા કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થશે. આજે અમે તમને એવી આયુર્વેદિક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ કે જો કોઈપણ વ્યક્તિને પીઠનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તો પેઇન કિલર લેવાને બદલે ઉપાય અજમાવવાથી તેમનો પીઠનો દુખાવો ફક્ત બે દિવસમાં દૂર થઈ જશે અને ફરીથી ક્યારે પીઠનો દુખાવો થશે નહીં.

આ ઉપાય કરવાથી ધીમે ધીમે કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થશે. તે ઉપરાંત કમરના દુખાવામાં અજમાનું સેવન પણ રામબાણ ઈલાજ સાબિત થઈ છે. અજમા ને શેકીને તેને ચાવીને ખાવાથી કમરનો દુખાવો ઝડપથી દૂર થઈ જાય છે.

તે ઉપરાંત તલનું તેલ ગરમ કરી અને દરરોજ નિયમિત રીતે કમર ઉપર માલિશ કરવાથી પણ કમરનો દુખાવો સાંધાના દુખાવા દૂર થઈ જાય છે. જે કસરત કરવી, યોગ કરવું, પીઠ અને કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

એટલા માટે કમરનો દુખાવો દૂર કરવા માટે યોગ અને આસન નિયમિત રીતે કરવા. એટલા માટે તમારે યોગ અને આસન કર્યા બાદ રાત્રે સૂતી વખતે અજમાનું સેવન જરૂર કરવું. અજમાનું સેવન કરતા પહેલાં તેને ગેસ ઉપર ગરમ કરી લેવા. ત્યારબાદ ઠંડા થયા બાદ તેને ચાવી અને ખાઈ જવા.

આ પ્રયોગ સતત આઠ દિવસ સુધી કરવાથી તમારા કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થશે તથા કમરના દુખાવામાં ગરમ પાણીનો શેક કરવાથી પણ ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે. એટલા માટે નિયમિત રીતે દરરોજ દસ મિનિટ સુધી કમરના દુખાવામાં પાણીનો શેક કરવાથી રાહત પ્રાપ્ત થાય છે. ગરમ પાણી અને ઠંડા પાણીનો શેક વારાફરતી કરવાથી કમરના સ્નાયુઓ રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત સુઠ અને ગોળનું બરાબર માત્રામાં મિશ્રણ લઇ અને દિવસમાં બે વખત તેને પાણીની સાથે પીવાથી પણ કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ધતુરાના પાનનો રસ, અફીણ અને મિક્સ કરી અને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે અને તે મિશ્રણ વડે ચાર વખત માલિશ કરવામાં આવે તો પણ કમરના દુખાવામાં રાહત પ્રાપ્ત થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago