શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે કરો આ વસ્તુનું સેવન

શરીરમાં સ્વાસ્થ્ય કેલ્શિયમની ઉણપ થવાથી માસપેશીઓ તથા હાડકા ને લગતા બીમારીઓ થતી હોય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપથી અનેક પ્રકારની વિકૃતિઓ જોવા મળતી હોય છે.જો શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો હાડકા ઉપરાંત રહીને સંબંધિત અનેક પ્રકારના રોગો થઇ શકે છે.

આયુર્વેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે કફની સમસ્યા પણ કેલ્શિયમની ઉણપથી થતી હોય છે. કેલ્શિયમ એક પ્રકારનું કન્ટેન્ટ છે. તે આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વો છે.તે આપણા શરીરમાં રહી અને અન્ય પોષક તત્વો ઉત્પન્ન કરતા હોય છે. એટલા માટે ફક્ત એક રૂપિયામાં મળશે તો ચૂનો આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ માં વધારો કરે છે.

આપણા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તો ચાલો જોઈએ કે ચૂનો આપણા શરીર માટે કઈ કઈ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે.ગર્ભાવસ્થા દરમિયાન જો તેનું સેવન કરવામાં આવે તો આવનારું બાળક  અને માતા બંનેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેમને કેલ્શિયમની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે.

આ સમયગાળા દરમિયાન ડોક્ટરો પણ કેલ્શિયમની ગોળી લખી દેતા હોય છે. એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. માટે ગર્ભવતી મહિલાઓએ ચુનાનું સેવન કરવું જોઈએ. જે સેવન કરવા માટે એક ગ્લાસ દાડમનો રસ લેવાનો તેમાં એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરવાનો છે.

તેનું સેવન કરવાથી ગર્ભવતી સ્ત્રીના શરીરમાં ક્યારેય પણ કેલ્શિયમની ઉણપથી થતી નથી અને જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી દાડમના રસ સાથે આ રીતે તુલસી સાથે ચુના સાથે સેવન કરે તો તેમને બાળકનો જન્મ આપતા સમયે કોઈપણ પ્રકારની પીડાનો અનુભવ થતો નથી.

ડિલિવરી નોર્મલ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત જે બાળકની માતા દ્વારા ચુના નું સેવન કરવામાં આવ્યું છે. તેમને કોઈ બહારના વાતાવરણમાંથી કોઈપણ પ્રકારની બીમારીની અસર થતી નથી અને આવનારું બાળક વચ્ચે સ્વસ્થ જન્મે છે. તે ઉપરાંત બાળક હોશિયાર બુદ્ધિશાળી અને ઉત્કૃષ્ટ જન્મે છે.

આજકાલ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ માણસને હાડકા તથા સાંધા ને લગતી સમસ્યાઓમાં તથા કમરના દુખાવાની સમસ્યા વધતી જાય છે. કરોડો સંબંધી સમસ્યામાં વધારો થતા ચુના નું સેવન દરેક વ્યક્તિ માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે.માટે હાડકા જ્યાંરે તૂટી જાય છે. ત્યારેજોડવા માટે કેલ્શિયમ સૌથી વધારે જરૂર પડતી હોય છે.

તૂટી ગયેલા હાડકા અને ઝડપથી જોડવા માટે સવારે નિયમિત રીતે ખાલી પેટે ચુનાનું સેવન કરવું જોઇએ.  કમરદર્દ ગોઠણ નો દુખાવો ખંભા નો દુખાવો દૂર કરવા માટે પણ નિયમિત રીતે ચુના નું સેવન કરવું જોઈએ.મોઢાની યોગ્ય સફાઈ અને લોહીની ઊણપ દૂર કરવા માટે પણ ચૂનાનો સેવન કરવું જોઈએ.

મોઢાં આપણી સેન્સિટિવિટી ખૂબ જ વધારે હોય એટલે કે કંઈપણ ઠંડી કે ગરમ વસ્તુ ખાવાથી પણ દાંતમાં દુખાવો થતો હોય તેવા લોકોએ ચૂના નું સેવન જરૂરથી કરવું જોઈએ અથવા ચુના વાળું પાણી પીવાથી પણ તે વસ્તુ દૂર થઈ શકે છે.જે વ્યક્તિને મોઢામાં ચાંદા નિયમિત રીતે પડતા હોય તે વ્યક્તિએ પણ ચુનાનું સેવન કરવું જોઇએ

જે લોકોને રક્તમાં હિમોગ્લોબિન હોય તે લોકોએ પણ ચૂનાનું સેવન કરવું જોઈએ ચૂના નિયમિત રીતે સેવન કરવાથી અતિશય ગંભીર પ્રકારના રોગ જેવા કે એનિમિયા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા થવાની શક્યતા રહેતી નથીઆ માટે તમારે એક સંતરાના જ્યૂસથી સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું મિશ્રણ કરી

અને સેવન નિયમિત રીતે ખાલી પેટે કરવાથી તમામ પ્રકારના ફાયદા જણાશે અને શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબીનની ઊણપ જણાશે નહીં. એટલા માટે નિયમિત રીતે કોઇને કોઇ વસ્તુ સાથે ચુનાનું સેવન કરવું.જ્યારે ચુનાનું સેવન કરો છો ત્યારે દર વખતે ફક્ત એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉપયોગ કરવાનો છે.

ચૂનાનું સેવન દહીં છાશ કે પાણી સાથે કરવાનું રહેશે.તે ઉપરાંત દાડમાં પણ ચુનો મિશ્રણ કરી અને તમે તેનું સેવન કરી શકો છો. પછી તેનું સેવન છોડી દેવું જોઈએ. છ મહિના પછી ફરીથી આવું ૨૧ દિવસ સુધી સેવન કરવું જોઇએ. આમ કરવાથી શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ દૂર થવાની શક્યતા છે.

શરીરને અનેક પ્રકારના ગંભીર રોગોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આયુર્વેદના મહાન આચાર્ય શ્રી વાઘભટ્ટ દ્વારા પણ નાના અનેક પ્રકારના ફાયદા જણાવવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે નિયમિત રીતે પાણી સાથે ચૂર્ણનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *