ધર્મ

ભગવાન શંકરને આ પ્રસાદ ચઢાવવામાં આવે તો તેનાથી ખુશ થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે મોટે ભાગે ભગવાન શંકર ના પૂજામાં બીલીપત્રનું ઉપયોગ થતો હોય છે. શ્રાવણ મહિનાની અંદર દરેક ભક્તો ભગવાન શંકર આ બિલીપત્રનો અભિષેક કરતા હોય છેઅને પોતાના દરેક મનોકામનાઓ માટે પ્રાર્થના કરતા હોય છે અને ભગવાન શંકર આ બીલીપત્રથી ખુશ થઈને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

પરંતુ આ બીલીપત્ર સિવાય બીજી પણ એવી વસ્તુઓ છે કે જે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.મોટેભાગે જો ભગવાન શંકરને આમાથિ કોઈપણ વસ્તુ ચઢાવવામાં આવે તો ભગવાન શંકર તેનાથી ખૂબ જ ખુશ થાય છે અને તમને ઈચ્છિત વરદાન આપે છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ આવી ત્રણ વસ્તુઓ વિશે કે જે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.

સામાન્ય રીતે ભાગને એક નશીલી વસ્તુ માનવામાં આવે છે પરંતુ આ ભાંગ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.જો શિવરાત્રીના મહિનામાં અથવા તો શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શંકરને ભાગનો સામાન્ય રીતે ભાગને એક નશીલી વસ્તુ માનવામાં આવે છે પરંતુ આ ભાંગ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.જો શિવરાત્રીના મહિનામાં અથવા તો શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શંકરને ભાગનો પ્રસાદ ચઢાવવામાં આવે તો ભગવાન શંકર તેનાથી ખુશ થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીપળાના પાન ની અંદર ત્રણેય દેવોનો વાસ છે. આથી પીપળના પાન ની અંદર ભગવાન શંકરનો પણ વાસ માનવામાં આવે છે અને આથી જ ભગવાન શંકરને પીપળના પાન ખૂબ જ પ્રિય છે.

ધરો એટલે કે એક પ્રકારનું ઘાસ પણ ભગવાન શંકરનું એક પ્રિય વસ્તુ છે. જો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શંકરને ઘાસ દ્વારા જળનો અભિષેક કરવામાં આવે તો ભગવાન શંકર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

શિવપુરાણ અનુસાર વાત કરીએ તો ભગવાન શિવને ધતુરો ખૂબ જ પ્રિય છે એક એવું ફળ છે કે જે સામાન્ય રીતે અન્ય કોઈપણ કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાતું નથી અને સામાન્ય રીતે આપણે તેને ઝેરી માનતા હોઈએ છીએ પરંતુ આ ઝેરી ફળ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.

સામાન્ય રીતે આંકડાની માળા હનુમાનજી ને ચડતી હોય છે અને હનુમાનજી પણ ભગવાન શંકરનું જ એક રૂપ છે અને આથી જ આપડો ભગવાન શંકરને પણ ખૂબ જ પ્રિય છે.જે લોકો ખૂબ શ્રદ્ધાથી ભગવાન શંકરને આંકડાના પુષ્પ ચડાવે છે ભગવાન શંકર તેની ગરીબી દૂર કરે છે.

 

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago