આ પાઠ કરવાથી તમામ પ્રકારના રોગોનું નિવારણ આવી શકે છે,કારણો વગર રહેલો ભય દૂર થાય છે

વૈજ્ઞાનિકો જણાવે છે કે ડર અને ગુસ્સો આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અને રોગપ્રતિકારક શક્તિ ઘટે જ કોઈ પણ રોગની અસર આપણા શરીરમાં ખૂબ જ વધારે ઝડપથી થતી હોય છે.આધ્યાત્મિક ધર્મોમાં જણાવેલા સૌથી ઉત્તમ ઉપાય એટલે કે હનુમાન ચાલીસાના પાઠ વિશેની જાણકારી આપવાના છે.

આવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માણસને ખૂબ જ વધારે ફાયદો થાય છે. આધ્યાત્મિક મળે એવું કહેવામાં આવે છે. કે આધ્યાત્મિક અધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરે છે.તેનાથી ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા આપણા શરીરની શારીરિક શક્તિ પ્રાપ્ત થઇ શકે છે. તેનાથી દેવું માણસ દરેક પ્રકારના રોગ સામે લડત આપી શકે છે.

દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખૂબ જ વધારે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને શક્તિ અને બુદ્ધિ અને વિદ્યાના દાતા તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત રીતે પાઠ કરવાથી માણસને યાદશક્તિ અને બુદ્ધિમાં વધારો થાય છે. આ શરીરમાં અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.માણસના મનોબળ માં ખૂબ જ વધારો કરે છે.

સતત નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માણસના મનમાં પવિત્રતાની ભાવના ઉત્પન્ન થાય છે. તેમનું મનોબળ માં વધારો થાય છે. જો માણસનું મનોબળ વધારે હશે તો તે તરત કોઈ પણ પ્રકારની સમસ્યા સામે લડત આપી શકે છે.તેમના મનમાં કોઈ પણ પ્રકારનો ભય ટેન્શન થશે નહી અને હનુમાન ચાલીસાની એક લાઈન આ પ્રમાણે છે.

भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। या सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना
મનમાં કારણો વગર રહેલો ભય દૂર થાય છે.તેમને મુક્તિ માટે હનુમાન ચાલીસાનો પાઠ અસરકારક છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારના રોગોનું નિવારણ આવી શકે છે. હનુમાન ચાલીસામાં પવિત્ર શ્લોક આ રીતે છે.-

नासै रोग हरे सब पीरा, जपत निरन्तर हनुमत बीरा। या बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार કોઈ પણ પ્રકારનો રોગ છે.જો તમે માત્ર ભક્તિભાવથી હનુમાન દાદા નો જાપ કરો છો. હનુમાન દાદા તમારી તમામ પ્રકારની પીડા દૂર કરશે તેનો અર્થ થાય છે. કે તમારે દવા સાથે નિયમિત રીતે પ્રાર્થના કરવી જોઈએ

હનુમાનજીની કૃપા પ્રાપ્ત થવાથી શરીરમાં થતી તમામ પ્રકારની વેદના તમામ પ્રકારના દુઃખ  કષ્ટ દૂર કરી શકાય છે.નકારાત્મક પ્રભાવ દૂર કરી શકાય છે. હનુમાન ચાલીસાના સતત વાંચનથી ઘરમાં અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  શરીર સ્વસ્થ અને હળવા રહેવા માટે વ્યક્તિને જીવનમાં સકારાત્મક ઊર્જાની જરૂર હોય છે.

વ્યક્તિને લાંબુ આયુષ્ય આપવામાં સકારાત્મક ઉર્જા મદદ કરે છે.એકવાર જો હનુમાન દાદાની કૃપા કોઈપણ ઉપર થઈ જાય તો તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે અને તમામ તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. જીવનમાં સંપૂર્ણપણે તેની રીતે તેમનું જીવન પસાર કરી શકે છે.

હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થવાથી તેમના જીવનના  રોગ હરે સબ પીરા આમ તમામ પ્રકારના રોગોનું નિવારણ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી થાય છે. અને તેમને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના રોગ ની ખૂબ જ વધારે અસર થતી નથી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *