આધ્યાત્મ

આ મંદિરમાં થાય છે માછલીની પૂજા, માછીમારો સમુદ્ર માં જતા પહેલા અહિયાં શીશ જરૂર નમાવે છે, જાણી લો કારણ….

મંદિરોમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ ની પૂજા થાય છે. દરેક લોકોના પોત પોતાના આરાધ્ય દેવ છે. ત્રીદેવો અને તેમના અવતારો ને દેવી ના અલગ અલગ રૂપો ની પૂજા થાય છે.આજે અમે જે મંદિર વિશે જણાવીશું તેમાં માછલીને પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો મોટાભાગે માછીમારો આવે છે. જે સમુદ્રમાં જતા પહેલા આ મંદિરે દર્શન કરવા આવે છે.

મંદિરમાં એક મોટી વિશાળકાય માછલી ના હાડકા રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ગુજરાતમાં આવેલ છે. તેનું નિર્માણ ૩૦૦ વર્ષ જુનું છે. આ મંદિરને એક માછીમારે બનાવ્યું હતું અને દરરોજ પૂજા અર્ચના કરતો હતો.૩૦૦ વર્ષ પહેલા અહી એક માછીમાર રહેતો હતો તેનું નામ હતું પ્રભુ ટંડેલ.

એક રાત્રે તેણે સપનામાં જોયું કે દેવી માં એ વિશાળ માછલી નું રૂપ ધારણ કર્યું ને એ કિનારે આવી મૃત્યુ પામે છે. સવારે જાગી ને ટંડેલ એ જગ્યા એ ગયો જે જગ્યા તેણે સપનામાં જોઈ હતી.એ પૂરી રીતે આશ્ચર્ય માં પડી ગયો. જયારે તેણે એ જગ્યા પર એક વિશાલ માછલી ને જોઈ. તેને સમજી ગયું કે તેનું સપનું સાચું હતું. અને આ માછલી દેવી માં નું જ રૂપ છે.

પછી તેને માછલી માટે મંદિર બનાવવાની લગ્ન લાગી બસ થોડાક જ દિવસ માં તેણે મત્સ્ય માતા નું મંદિર બનાવડાવ્યું અને એ માછલીના હાડકાને એ મંદિરમાં અને તેની પૂજા અર્ચના કરી. આ વાત તેણે આજુ બાજુ વાળા લોકો ને પણ જણાવી. કેટલાક લોકો એ માન્યું અને કેટલાક લોકો એ મજાક સમજી. પ્રભુ ટંડેલ અને તેમાં વિશ્વાસ રાખતા લોકો નિયમિત રૂપથી આ મંદિરમાં પૂજા કરવા લાગ્યા.

મત્સ્ય દેવી ના મંદિરની મજાક બનાવવા વાળા લોકો પણ ઓછા હતા. એક દિવસ એ ગામમાં મહામારી ફેલાઈ ગઈ.દરેક બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો. અચાનક આ ગામ પર આવેલ આ વિપત્તિ ને કોઈ સમજી ના શક્યું. પ્રભુ ટંડેલ અને તેમના સાથી નિયમિત મત્સ્ય દેવીની પૂજા અર્ચના કરતા રહ્યા.

તેમની ભક્તિ ભાવના ને જોઇને દરેક ગામના લોકો આ મંદિર માં મહામારી થી બચવા પુકાર લગાવવા લાગ્યા.ચમત્કારી રૂપથી ધીરે ધીરે મહામારી આ ગામમાંથી ધીરે ધીરે દુર થઇ ગઈ. અને લોકો ની અંદર મત્સ્ય દેવી માટે અપાર શ્રદ્ધા વધી ગઈ. આજે હાલત એવી થઇ ગઈ છે કે માછીમારો સમુદ્રમાં જતા પહેલા આ મંદિરમાં શીશ જરૂર નમાવે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago