હૃદયને સુરક્ષિત રાખવા માટે દરરોજ કરો આ વસ્તુનું સેવન, હાર્ટને હેલ્ધી રાખવા માટે છે બેસ્ટ

દર વર્ષે ભારતમાં 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે.નાની ઉંમરમાં જ હાર્ટ એટેક થવાના કિસ્સા વધુને વધુ સામે આવતા જાય છે. હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે છે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. 45 વર્ષથી વધુ વયના લોકોમાંથી પુરુષોમાં 36 ટકા અને 47 ટકા મહિલાઓએ એકવાર હાર્ટ અટેકનો સામનો કર્યો છે.

જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.આજકાલ રહેણીકરણીમાં આવેલા મોટા બદલાવ અને દિનચર્યામાં બેદરકારી રાખવાથી અનેક લોકો હૃદયની બીમારીથી પીડાય છે. હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો.

આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ.અખરોટ, સોયાબીન અને બદામ ખાવાથી હાર્ટની બીમારીનું જોખમ ઓછું થાય છે.જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

રોજ ડાયટમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રાવાળા ફૂડ ખાવ છો તો હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે.હૃદયરોગનો હુમલો એક અથવા વધુ કોરોનરી ધમનીઓ મારફતે રક્ત પ્રવાહ એક વિક્ષેપ ઊભો થાય છે.ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડમાં એવી વિશેષતા છે જે હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. 

હૃદયરોગનો હુમલો એક ભયાનક છે, ગૂંચવણમાં અને તણાવપૂર્ણ અનુભવ. ઘણા શરતો અને પરિબળો કાર્ડિયાક રોગ અને તેની સારવાર સામેલ છે.હાર્ટને હેલ્ધી રાખવા માટે સાલ્મન માછલી, અળસી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઈ શકો છો. અમેરિકામાં મોતનું સૌથી મોટું કારણ હાર્ટ અટેક છે. દર 40 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકના કારણે થાય છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *