સાવરણી માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. માં લક્ષ્મી એવા ઘરમાં આવવાનું પસંદ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. ઘણી વાર આપણે જે વસ્તુઓને ઘણી સામાન્ય સમજીને ઉપયોગ કરીએ છીએ, હકીકતમાં તે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને એનો શુભ અશુભ પ્રભાવ આપણા માટે મોટું પરિવર્તન લાવી શકે છે. એવી જ એક સામાન્ય વસ્તુ છે સાવરણી, જે ઝાડુંના નામથી પણ ઓળખાય છે.
દુનિયા ભરમા આ ઘણા એવા ટોટકા છે કે જે તમને આ રાતોરાત તે અમીર બનાવી શકે છે. અને આ એવામા એવા ઘણા લોકો છે જે દુનિયામા એવા હોય છે કે જે પૈસાની તંગીથી તે પરેશાન છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આર્થિક દ્રષ્ટીએ ઘણી મહત્વપૂર્ણ છે અને આ સાવરણીને કારણે વ્યક્તિ કરોડપતિ અને કંગાળ બંને બની શકે છે.
જો તમે તમારા ઘરમાં સાવરણી સાથે જોડાયેલી થોડી વાતોનું ધ્યાન રાખો છો, તો તેનાથી ન માત્ર તમારા ઘરની સમસ્યાઓ, વાદ-વિવાદ દુર થશે પરંતુ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ જરૂર થાય છે. તો આજે અમે કેટલાક એવા સવરની ના ઉપાયો જણાવીશું જેનથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો અને તમારી કિસ્મત બદલી શકશો.
સાવરણીના સરળ ઉપાય : જ્યારે પણ નવી સાવરણી ઉપયોગમાં લાવી હોય તો, શનિવારથી તેનો ઉપયોગ શરૂ કરવું. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે. સાવરણી કર્યા પછી હમેશા સાફ કરીને રાખવું, સાવરણી ક્યારે પણ ભિની નહી મૂકવી જોઈએ.
સપનામાં સાવરણી જોવાનો અર્થ છે કે તમારું આર્થિક નુકશાન થશે. બહુ વધારે સમયથી ઉપયોગમાં નહી આવતી જૂની સાવરણીને ઘરમાં ન મૂકવું. જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી મેળવવા માંગો છો, તો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો.
તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરવા જાવ છો, ત્યારે દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લેવું, અને શુભ મુહુર્તમાં જ દાન કરવું. અને જો તે દિવસે કોઈ શુભ યોગ, કે તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે. અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માંગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો.
Leave a Reply