વ્યક્તિના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ છે જેને શુકન અને અપશુકનથી જોડવામાં આવે છે. જેમ કે ક્યાંક જતા સમયે જો બિલાડી તમારા રસ્તામાંથી પસાર થાય તો અપશુકન માનવામાં આવે છે. તેમજ કાચ તૂટવાને અપશુકન માનવામાં આવે છે. તો આવો જાણીએ કે કાચ તૂટી જાય છે તો તેનાથી શુ નુકસાન થાય છે કે નહીં કે પછી તેમ માત્ર એક માન્યતા છે.
ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી કોઈ ટોકે, છીંક આવવી, બિલાડીનું દેખાવું કે પછી દૂધ ઢોળાવું. આવી ઘટનાઓને સામાન્ય રીતે અપશુકન તરીકે જોવામાં આવે છે.ઘર પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં લાગેલા રહે છે, તો સંબંધિઓ મિત્રો દુર દુરથી આવવા લાગે છે. બધું મળીને દરેક કોઈને કોઈ પ્રકાર એ લગ્નની તૈયારીઓમાં લાગેલા રહે છે.
પરંતુ હંમેશા જોવામાં આવે છે કે બધી તૈયારીઓ તે સમયે નકામી બની જાય છે. જ્યારે લગ્ન માં કઈ થાય અને ઘર નું કોઈ વ્યક્તિ બોલે કે આ તો અપશુકન થયું. જ્યારે કઈ આપણી સાથે કે પછી આપના ઘર ના વ્યક્તિ સાથે કઈ થવાનું હોય તો આપનું મન વિચલિત થવા મંડે છે. અને આપણે એવું થાય છે કે આપણી સાથે કઈ ખરાબ થવાનું છે.
ઘણી વાર એવું થાય છે કે આપણે ભગવાન કોઈ પણ ઘટના દ્વારા સંકેત આપે છે ઘણી વાર એવું બને છે કે લગ્નજીવન દરમ્યાન વરસાદ પડે છે, અચાનક વરસાદ એ અશુભિતાનો સંકેત છે. એવું માનવામાં આવે છે કે જેનાં લગ્ન થાય છે તેના સંબંધમાં અણબનાવ થઈ શકે છે. લગ્નજીવન દરમ્યાન વરસાદ પડે છે, અચાનક વરસાદ એ અશુભિતાનો સંકેત છે. એવું માનવામાં આવે છે કે જેનાં લગ્ન થાય છે તેના સંબંધમાં અણબનાવ થઈ શકે છે.
જો વાસણો તમારા પગના નખ પર પડે છે, તો એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી તમારું જીવન મુશ્કેલીઓમાં ડૂબી જશે. જેમ જેમ તમારા નખ વધશે, તેમ તેમ ડાઘ પણ સમાપ્ત થશે અને તે જ રીતે તમારા જીવનની મુશ્કેલી પણ સમાપ્ત થઈ જશે.ઘણાની ટેવ હોય છે કે સારા પ્રસંગે પણ નેગેટીવ બાબતો શોધવાની આવા લોકોના શારીરિક અને માનસિક સ્થિતિ ખરેખર દયનીય હોય છે.
Leave a Reply