Tag: jyotissastra
-
જો વાસ્તુથી સંબંધિત આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકાય છે
ઘર માં વૃક્ષ લગાવવા થી હરિયાળી આવે છે અને ઘરમાં રહેનારા લોકો હંમેશાં સ્વસ્થ રહે છે.ઘરમાં રાખેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘર અને તેનામાં રહેતા લોકો પર પડે છે. જો વાસ્તુથી સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે.શું તમે જાણો છો કે તમારા ઘરમાં વાવેલા વૃક્ષોનાં છોડો […]
-
મનુષ્યના ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે ચહેરાના અથવા શરીર પરના આ તલ
ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખાય છે.અમે તમને જણાવી દઈએ કે વાસ્તુમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જે જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખોલે છે. ઘણા તલ જન્મજાત હોય છે પરંતુ કોઈપણ ઉંમરે ઊભરી શકે છે. જોકે, બંને પ્રકારના તલનું મહત્વ […]
-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી આંગળી વાળા વ્યક્તિમાં જ્ઞાનની લાલસા અને શિક્ષણની અભિલાષા હોય છે
વ્યક્તિના હાથની આંગળીઓ પરથી ઘણું બધું જાણી શકાય છે. હાથની આંગળી જાડી, અણીદાર, તેમાં ગાંઠ જોવા મળે તે તમામ પાસાં વ્યક્તિત્વ વિશે પણ જાણકારી આપે છે. હાથની આંગળીની આ રચના પરથી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય સંબંધિત જાણકારી મેળવી શકાય છે.હાથમાં રહેલી વિવિધ રેખાઓને ચિહ્નો દ્વારા જેમ વ્યક્તિગત પરીક્ષણ થઈ શકે છે તે જ પ્રમાણે, […]
-
ગુરુવારના દિવસે આ સરળ ઉપાયોથી તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો,આર્થીક સંકટ થઇ જશે દુર
બૃહસ્પતીઅને વિષ્ણુ ભગવાનને ગુરુવારનો દિવસ સમર્પિત હોય છે અને તે દિવસે આ બંને ભગવાનોની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકો ગુરુવારના દિવસે આ બંને દેવતાની પૂજા કરે અને નીચે જણાવેલા ઉપાયો અજમાવે. […]
-
જો ઘરમાં ના થાય આ કામ તો નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.
જીવનમાં કોઈ એવી સમસ્યા નથી હોતી કે જેનો ઉપાય કે હલ ના હોય પરંતુ મનુષ્ય આવી નાની મોટી સમસ્યા જોઇને ડરી જાય છે. તેથી તેનું મન વિચલિત થઇ જાય છે અને તેને કોઈ રસ્તો નથી સુજાતો.દરેક લોકો એમની સમસ્યા નો ઉકેલ લાવવા માટે પુરા પ્રયત્ન કરે છે પરંતુ ઉકેલ આવી શકતો નથી. આજે અમે જણાવીશું […]
-
જો કોઈની કુંડળીમાં રાહુ આ ભાવમાં હોય તો તેમના માટે શુભ ફળ આપે છે.
કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે. જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય […]
-
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જાણો હસ્તરેખા દ્વારા વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે
હસ્તરેખા માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે. હસ્તરેખા પરથી વ્યક્ત વિશે ની માહિતી મેળવી શકાય છે. હસ્તરેખા એ જીવનનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હસ્તરેખા પરથી આપણે આપણું ભવિષ્ય જોઈ શકીએ છીએ.એવું કહેવામાં આવે છે કે હસ્તરેખા દ્વારા વ્યક્તિ તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકે છે, જો કે આજે આપણે સૂર્યની રેખા લઈશું, આ […]