Tag: haircare

  • વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જેવી કે વાળનું ખરવું, શુષ્ક વાળ, વાળમાં ખોળો થવો વગેરે માટે એલોવેરા ઉપયોગી છે. આજે ઘણી બધી આયુર્વેદિક અને કોસ્મેટિક કંપનીઓ પોતાનું એલોવેરા જેલ બજારમાં મૂકે છે. એલોવેરા સ્કિન, વાળ અને હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.  એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં […]

  • કુદરતી રીતે વાળને કાળા બનાવવા માટે અપનાવો આ ઉપાય

    કુદરતી રીતે વાળને કાળા બનાવવા માટે અપનાવો આ ઉપાય

    કસમયે વાળનું સફેદ થવું એ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે. […]

  • વાળને સ્મૂધ અને સિલ્કી રાખવા માટે અપનાવો આ ઘરેલુ ટિપ્સ

    વાળને સ્મૂધ અને સિલ્કી રાખવા માટે અપનાવો આ ઘરેલુ ટિપ્સ

    જો વાળ ઘણાં જ સુકા  (dry) અને નિસ્તેજ થઇ જાય છે તો આવા વાળ ખૂબ જ નિસ્તેજ અને લાઈફલેસ લાગતા હોય છે. ગમે તેટલું તેલ નાખવા છતાં અને કન્ડિશનર કરવા છતાં પણ વાળ ડ્રાય લાગે છે અને જલ્દી તૂટે છે. આજે અમે તમને એવા પ્રશ્નના જવાબ જણાવીશું, જેનાથી તમને ઘણી મદદ થશે તો ચાલો જાણી […]