જો નિયમિત રીતે કરવામાં આવે આ કામ તો તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

દરેક વ્યક્તિ દિવસ અને રાત ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે. કે ખૂબ જ વધારે મહેનત કર્યા પછી પણ માણસને પૂરતા પૈસા પ્રાપ્ત થતા નથી તે પોતાની ગરીબીનો સંપૂર્ણ વિનાશ કરવામાં કરી શકતો નથી એટલા માટે તેમને અલગ અલગ અલગ પ્રકારની જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

આજે અમે તમને તેમના સંબંધિત કેટલાક ઉપાયો જણાવવાના છીએ કે જેમનું જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ ઉપાય કરવાથી તમામ પ્રકારની સમસ્યા એટલે કે પૈસા ને લગતી સમસ્યા, નકારાત્મક શક્તિઓ દૂર થવાની શક્યતા છે.ઘરના મુખ્ય દરવાજા ઉપર છોડ રાખવાથી  ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થાય છે.

તેમના પાંદડાને પાકીટમાં રાખવાથી તેમના નસીબ ચમકી જતા હોય છે. અને જ્યારે કોઈ પણ સારું કામ કરવા માટે ઘર વ્યક્તિ ઘરેથી બહાર ન પડે છે.ત્યારે તેમના ખીસ્સામાં અથવા પાકીટમાં આ છોડનો પાન રાખું હતી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અને તુલસીનો છોડ અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુનો તુલસીમાં વાત હોય તેવું માનવામાં આવે છે. જો નિયમિત રીતે કોઈ પણ ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે તો તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.તુલસીનો છોડ ઘરમાં રાખવાથી માણસના ઘરમાં ખૂબ જ વધારે પ્રાપ્ત થતા હોય છે. અને તુલસીનો છોડ કે ધાર્મિક સ્વરૂપમાં ખૂબ જ આદરણીય અને પવિત્ર માનવામાં આવે છે.

સવારે અને સંધ્યા સમયે નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.તુલસીનો છોડ તોડતી વખતે ખૂબ જ વધારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે. કે સોમવાર મંગળવાર ગુરુવાર અને રવિવારના પવિત્ર દિવસે ક્યારે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ નહીં

બુધવાર શુક્રવાર અને શનિવાર ના દિવસે તુલસીના પાન તોડી શકો છો અને તુલસી આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે.તુલસી ઘણી રીતે માણસ માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. અને  હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ તુલસી ના છોડ નો અવશધી અને સ્વાસ્થ્ય તરીકે માટે ઉપયોગી છોડ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભગવાનની ઉપાસના અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે પણ તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.જો તમે તુલસી ની વાત કરો છો તે ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે. અને તુલસીના પાનને તમારા કિસ્સામાં અને પાકીટમાં રાખવાથી માતા લક્ષ્મી તમારા તરફ આકર્ષિત થાય છે.

પૈસા ને લગતી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સમસ્યા રહેતી નથી સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. અને તમારું નસીબ રાતોરાત ચમકી જાય છે. અને ઘણી વાર નાની-નાની વસ્તુઓ જેવી કે દંપતી વચ્ચે વાદ-વિવાદ થતો હોય અને લગ્નજીવનમાં થતાં વાદવિવાદ દૂર કરવા માટે તમારા પાકીટમાં તુલસીનું પાન રાખવું જોઈએ

જો તમારા ખિસ્સામાં તુલસીનું પાન રાખ્યું છે. તો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં આવશે નહી અને તુલસીના છોડને નિયમિત રીતે પાણી અર્પણ કરવાથી પૈસા અને જીવનમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.એટલા માટે આ ઉપાય કરવો જોઈએ

કોઈ પણ ભગવાનની પૂજા તુલસીના પાન વગર અધુરી માનવામાં આવે છે. અને સવારે અને સાંજે નિયમિત રીતે તુલસીના છોડની અંદર નજીકથી નો દીવો પ્રગટાવવા નો રહેશે એટલા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.માણસને મનગમતા આશીર્વાદ આપે છે.

માણસના શરીરમાં અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને રાત્રે ખૂબ જ વધારે ડર લાગે તેવા સ્વપ્ન આવતા હોય તો તેમને તેમના ઓશિકા નીચે તુલસીના પાંચ પાન મૂકવાના રહેશે આમ કરવાથી માણસના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *