સોમવારના દિવસે આ ઉપાય કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ઉપવાસ કરવાથી માણસની તમામ પ્રકારની પીડા માણસના તમામ કષ્ટો અને માણસ ના તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. સોમવારના દિવસે ઉપવાસ કરવાથી બાળકોના શરીરમાંથી તમામ રોગોનો નાશ થાય છે.

જે વ્યક્તિ અકાળે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિને અમૃતમાં મુક્તિ મળે છે. આમ આ દિવસે મહાદેવ નો દિવસ માનવામાં આવે છે.દેવોના દેવ મહાદેવની કૃપા કોઈ ઉપર થાય તો તે વ્યક્તિ નો બેડો પાર થઈ જતો હોય છે. જો ભગવાન શિવને તમે પ્રસન્ન કરવા માંગતા હોય તો તેમના લિંગ સ્વરૂપનું તમારે પૂજન કરવું જોઈએ

ભગવાન શિવની ઉપાસના સાથે કેટલાક ઉપાયો જોડાયેલા છે.તમે ખૂબ જ વધારે ધનવાન બની શકો છો તો ચાલો જોઈએ કે મહાદેવને પ્રસન્ન કરવા માટે માણસ દ્વારા કયા ઉપાય કરવા જોઈએ એવું કહેવામાં આવે છે કે દરેક દેવી દેવતાઓ માંથી ફક્ત ભગવાન શિવ જ છે કે જેમને ખુશ કરવા અત્યંત સરળ છે.

જો કોઈ પણ વ્યક્તિ તેમને ખુશ કરી દેશે તો તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ એવા સરળ ઉપાયો વિશે તેમના દ્વારા તમે ભગવાન શિવને ખૂબ જ ઓછા સમયમાં પ્રસન્ન કરી શકો છોતમારા ઉપર તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

આ ઉપાયો અને જ્યોતિષશાસ્ત્રમાં અને શિવ મહાપુરાણમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી માણસના જીવનની તમામ પ્રકારની મહેચ્છાઓ પુર્ણ થાય છે.જો સોમવારના દિવસે કોઈપણ ભક્ત સાચી શ્રદ્ધાથી અને સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે તો તેમને તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે છે.

ભગવાન શિવ તેમના દરેક આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે સોમવારના પવિત્ર દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠવું ત્યાર પછી સ્નાન કરવું અને ત્યાર પછી સ્વચ્છ કપડાં પહેરે અને ભગવાન શિવની પૂજા કરવી સોમવારના પવિત્ર દિવસે 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ અને વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવને સોમવારના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર જળાભિષેક કરતી વખતે સ્મરણ કરવામાં આવે તો ભગવાન શિવની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને ખૂબ જ વધારે પ્રિય હોય તો તે શંખ છે. પરંતુ ભગવાન શિવે શાન્ખ્વૃન્દ નામના રાક્ષસનો વધ કર્યો હતો

તેથી ભગવાન શિવની ઉપાસના કરતી વખતે શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી.કોઈપણ નારિયેળ પાણીથી ભગવાન શિવનો અભિષેક ક્યારેય પણ કરવો જોઈએ નહીં. નારિયેળને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. નાળિયેરના દરેક શુભ કાર્ય અને પવિત્ર કાર્યમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ભગવાન શિવને નારીયેર નું જલ અર્પણ કરવાથી અને પવિત્ર ફળ પ્રાપ્ત થતું નથી એટલા માટે ભગવાન શિવને ખુશ કરવા માટે તેમના વાહન અને એટલે કે નંદીને અરે સવારે બળદને લીલો ચારો ખવડાવવો જોઈએ.આમ કરવાથી માણસના જીવનમાં રાજા મહારાજાની જેમ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

નંદી મહારાજને પ્રસન્ન કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. અને શિવ મહાપુરાણ તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અર્પણ કરી ઘરમાં વારંવાર વાદ વિવાદ થતા હોય

વારંવાર તકલીફ થતી હોય તો સોમવાર ના પવિત્ર દિવસે સવારે ગૌમૂત્રનો છંટકાવ કરવો તેનાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે.સોમવારના સમયે સંધ્યા સમયે ભગવાન શિવના મંદિરે એકાંતમાં જશે અને ત્યાં દીવડો પ્રગટાવે છે.

તો તેમની દરેક મનોકામના માટે પ્રાર્થના કરશે રોગથી પરેશાન હોય અને દવાથી પણ તેમને રાહત ન થતી હોય તો તો સોમવાર ના પવિત્ર દિવસે પાણીમાં દૂધ અને કાળા તલ ઉમેરી અને શિવલિંગ ઉપર તેજલ કરવાથી તે વ્યક્તિને તે તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *