વાળને સ્મૂધ અને સિલ્કી રાખવા માટે અપનાવો આ ઘરેલુ ટિપ્સ

જો વાળ ઘણાં જ સુકા  (dry) અને નિસ્તેજ થઇ જાય છે તો આવા વાળ ખૂબ જ નિસ્તેજ અને લાઈફલેસ લાગતા હોય છે. ગમે તેટલું તેલ નાખવા છતાં અને કન્ડિશનર કરવા છતાં પણ વાળ ડ્રાય લાગે છે અને જલ્દી તૂટે છે. આજે અમે તમને એવા પ્રશ્નના જવાબ જણાવીશું, જેનાથી તમને ઘણી મદદ થશે તો ચાલો જાણી લઈએ એવા સવાલના જવાબ વિશે અને બીજા ઘણા ઉપાય વિશે જાણી લઈએ.વાળમાં વધારે શેમ્પૂ થઇ જતું હોય તો તે ડ્રાય થઇ જાય.

વાળનું મોઇૃર ઓછું થાય એટલે ડ્રાયનેસ અને ફ્રીઝીનેસ વધી જાય. તમે રેગ્યુલર અઠવાડિયામાં બે વાર તેલને થોડું હૂંફાળું કરીને માથામાં સરખું મસાજ કરીને નાખવાનું રાખો. વાળમાં ઈંડું અને મેથી મિક્સ કરીને નાખવાનું રાખો. વધારે પડતો શેમ્પૂનો ઉપયોગ ન કરો, વારંવાર શેમ્પૂ બદલ બદલ ન કરો. બને તો શેમ્પૂને બદલે અરીઠાથી માથું ધૂઓ.

મધ: તેમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ હોય છે. શેમ્પૂમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખરતા વાળ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

લીંબુનો રસ: તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી હોય છે. શેમ્પૂમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.

હેર માસ્ક: 1 કપ દહીં, 1 ટેબલસ્પૂન મેથી પાઉડર, અડધા લીંબુનો રસ મિક્સ કરીને આ પેસ્ટ વાળમાં લગાડવી.1 કલાક પછી વાળ ધોઇ નાંખવા. દહીંના લીધે વાળમાંથી ડ્રાયનેસ ઓછી થઈ જશે અને મેથી પાઉડર અને લીંબુના રસથી વાળ ચમકદાર રહેશે.

માઈલ્ડ શેમ્પુ: જો તમારા વાળ ડ્રાય હોય તો તમારે હંમેશાં માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો.વાળમાં વારંવાર મેંદી લગાડવાથી પણ વાળ ડ્રાય થઈ જશે. માટે વાળમાં આયુર્વેદિક પેક લગાડવો.વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવાથી સિબેસ્યિસ ગ્લેન્ડ વધુ સક્રિય બને છે જેથી ડ્રાયનેસ ઓછી થાય છે.

એલોવેરા જ્યૂસ: તેમાં નરિશિંગ પ્રોપર્ટી હોય છે. શેમ્પૂમાં એલોવેરા જ્યૂસ મિક્સ કરીને લગાવવાથી વાળમાં ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago