જે વ્યક્તિએ આ ધરતી પર જન્મ લિધો છે. તેને એક ને એક દિવસ ચોક્કસ આ દુનિયાને છોડવી પડશે. મૃત્યુ એક શાશ્વત સત્ય છે, જેને કોઈ પણ નકારી શકતા નહીં. માનવ સ્વરૂપમાં જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે તેનુ મુત્યુ થયુ હતુ, તેથી મૃત્યુની કોઇ ખાતરી નથી, કોઇ પણ આ વાત ની ખબર નહિ કે તે ક્યારે મરી જશે, પરંતુ શિવપુરાણમાં આપેલા સંકેતના આધારે, તમે શોધી શકશો કે તમે ક્યારે મૃત્યુ પામશો.
- પડછાયો ન દેખાવો: –જો તમને તેલ, ઘી, પાણી અથવા અરીસામાં પોતાનો પડછાયો દેખાતો નથી, તો તમારુ જીવન ફક્ત ૬ મહિનાનુ જ છે.
- હાથ હલવાઃજ્યારે કોઈ વ્યક્તિનો સતત ડાબો હાથ હલે છે અને તળિયા(તાળવું) સુકાઈ જાય છે, તો તે વ્યક્તિ એક મહિનાની અંદર મુત્યુ પામશે.
- વાદળી માખી: –જો કોઈ વ્યક્તિને અચાનક વાદળી માખી ઘેરાયેલી લે છે, તો તે વ્યક્તિ આયુ માત્ર એક જ મહિનો બાકી છે.
- અગ્નિપ્રકાશ: –જો તમને આગનો પ્રકાશ સરખો દેખાતો નથી, અથવા તો તમને ચારે બાજુ કાળો અંધકાર દેખાય છે, તો તમારી મુત્યુ ૬ મહિનાની અંદર જ થશે.
- ગીધ, કબૂતરઅથવા કાગડો: – શિવપુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિના માથા પર ગીધ, કબૂતર અથવા કાગડા બેસે છે, તો તે વ્યક્તી એક મહિનાની અંદર મૃત્યુને વહાલું થઈ જશે છે.
- શરીર પીળુ અથવા કે સફેદ પડી જવુ: – જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળુ અથવા સફેદ થઈ જાય છે અને શરીર પર લાલ નિશાનો દેખાવા લાગે છે, તો તે વ્યક્તિના ૬ મહિનાની અંદર જ મુત્યુ પામશે.
- શરીરનુ કોઇ અંગ કામ ન કરવું: – જો તમારા શરીરના ભાગો જેમ કે આંખો, મોં, કાન અને જીભ યોગ્ય રીતે કાર્ય કર્તા નહીં, તો પછી તમારી મુત્યુ ૬મહિનાની અંદર થઈ શકે છે.
- ચંદ્ર અથવા સૂર્ય પર વર્તુળ: – જો કોઈ વ્યક્તિને ચંદ્ર અથવા સૂર્યની ફરતે લાલ અથવા કાળો વર્તુળ જોવા મળે છે, તો તે વ્યક્તિની મુત્યુ ૧૫ દિવસની અંદર થઈ શકે છે.
- તારા દેખાવા: –જો કોઈ વ્યક્તિ આકાશ મા તારા જોઇ શક્તુ નહિ, તો તે વ્યક્તિ એક મહિનો પણ જીવી શકશે નહીં.
Leave a Reply