શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈપણ ગરીબ વ્યક્તિને શનિવારના દિવસે કરો આ વસ્તુનું દાન

માણસના જીવનમાં સૌથી વધારે મુશ્કેલ પરિસ્થિતિ તો તેમના કામમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય અને કામમાં કોઈપણ શુભ કાર્ય સફળતા પ્રાપ્ત ન થતી હોય તો તેમના નસીબમાં કોઈપણ પ્રકારનો દોષ હોય છે.શનિવારનો દિવસ હનુમાન દાદાને અને શનિદેવ ને સમર્પિત દિવસ તરીકે માનવામાં આવે છે.

એટલા માટે જે લોકોને જીવનમાં પૈસા ને લગતી અને ધન સંબંધી તકલીફ હોય અથવા તેમના કામમાં વારંવાર અવરોધ આવતા હોય તો આ તમામ પ્રકારની તકલીફો થી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે કેટલાક ઉપાય કરી અને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો

આ ઉપાય કરતી વખતે તમારે હંમેશા એ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ કે શનિવારના દિવસે મનમાં શનિદેવ અને હનુમાન દાદા વિશે ખૂબ જ વધારે અપાર શ્રદ્ધા રાખવાની રહેશે અને જીવનના દરેક પડાવ ઉપર જો તમારે આવતી તમામ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય અને તમારા આયોજન કરેલ આ તમામ કામ બગડી જતા હોય તો શનિવારના દિવસે કાળા કુતરાને રોટલી ખવડાવવાની રહેશે

કાળા પક્ષી એટલે કે કાગડા જેવા પક્ષી ને દાણા નાંખવાના રહેશે જીવનમાં આવતી તમામ તકલીફો દૂર કરવા માટે શનિવારના દિવસે આ ઉપાય કરવાનો રહેશે તે ઉપરાંત જે લોકોની રાશિમાં શનિદેવની શાળા સાથે બેસી હોય તેમને દૂર કરવા માટે શનિવારના રોજ કોઈપણ ગરીબને તળેલી વસ્તુનું દાન કરવાનો રહેશે

અને આ ઉપાય કરવાથી શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈપણ ગરીબ વ્યક્તિને શનિવારના દિવસે સરસવના તેલમાં તળેલી વાનગી આપવાની રહેશે ને આમ કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા માટે તમે મુક્તિ મેળવી શકો છો

શનિવારના પવિત્ર દિવસે શનિદેવની સાડાસાતીના દૂર કરવી હોય તો શનિવાર ના પવિત્ર દિવસે કોઈ પણ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન તેલનું દાન કરવાનું રહેશે તેવું કામ શનિવારના દિવસે અડદની દાળને પોતાના માથા ઉપર ત્રણ વાર ઉતારીને કોઈ પણ ખુલ્લી જગ્યાએ મૂકી દેવાની રહેશે

તેથી તમારા જીવનમાં આવતા શનિ દોષ માંથી તમને મુક્તિ મળી શકે છે.આમ આ પ્રકારનો ઉપાય કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. અને ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરી શકાય છે.

હનુમાનદાદા તેના ઉપર શ્રદ્ધા રાખનારા દરેક ભક્તોની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે અને તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરતા હોય છે અને શનિવારના દિવસે જો કોઈ પણ વ્યક્તિ હનુમાન દાદા નું વ્રત રાખે છે તેમના ઉપવાસ કરે છેતેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી સમસ્યા દૂર કરતા હોય છે

અને હનુમાન દાદા તેમના દ્વારા તેમના તમામ ભક્તો ઉપર કૃપા કરવામાં આવતી હોય છે અને હનુમાન દાદા ભક્તિમાં લીન રહેનાર દરેક વ્યક્તિને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી હનુમાનદાદા મુક્તિ અપાવે છે અથવા તે સમસ્યાનો સામનો કઈ રીતે કરવો તે વિશે હનુમાનદાદા તે સમસ્યાનો સામનો કરવાની શક્તિ આપતા હોય છે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *