શાસ્ત્રમા અમુક એવી બાબતો દર્શાવવામા આવી છે, જેના ઉપયોગથી આપણે જીવનમા આવતી અનેકવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. દરેક વ્યક્તિની પોતાની અલગ ઓળખ ધરાવે છે , કેટલાક તેમની ભલાઈ માટે જાણીતા હોય છે અને કેટલાક લોકો તેની ખરાબ ટેવોને કારણે જુએ છે.શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તો તેને સમાજમાં પ્રતિષ્ઠા અને માન મળે છે.
આવી વ્યક્તિ જીવનભર ખુશ રહે છે. આજે અમે તમને ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારે સવારે ઉઠીને ના કરવી જોઈએ. ઘણા લોકોને સવારે વહેલા ઉઠીને જાગતાની સાથે જ અરીસો જોવાની આદત હોય છે પરંતુ, આ લોકોને ખબર નથી હોતી કે સવારે ઉઠીને અરીસામા મોઢુ જોવુ અપશુકન ગણાય છે.
તેથી, જે કોઈ સવારે ઉઠે છે અને અરીસામાં તેનો ચહેરો જુએ છે તો તેમની આ આદત જીવનમા નકારાત્મક અસર લાવી શકે છે. નકારાત્મક ઘટનાઓ તેની સાથે આખો દિવસ ઘટ્યા રાખે છે અને તેમનો આખો દિવસ નબળો રહે છે. આચાર્ય ચાણક્યના મત મુજબ સવારે ઉઠ્યા પછી કોઈ વ્યક્તિએ ક્યારેય પણ અરીસો જોવો જોઈએ નહિ.
કંઈક સારું થાય છે, ત્યારે તે વ્યક્તિને યાદ કરે છે જેણે તેમના વિશે કઈ સારુ કહ્યુ હોય. આ સિવાય જો કઇક ખરાબ થાય છે, તો તે તે વ્યક્તિને યાદ કરે છે, જેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેથી, તમારે સવારે કોનો ચહેરો જોવો છે તે વિચારવાની જગ્યાએ તમારે તમારા પ્રમુખ દેવતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.સવારે બહાર જાઓ છો
કૂતરાઓ વચ્ચેની લડાઈ જોશો તો તે એક અપશુકન માનવામા આવે છે. જો તમે સવાર-સવારમા કુતરાઓ એકબીજા વચ્ચે લડતા હોય, તેવુ દ્રશ્ય જોશો તો પછી તમારો આખો દિવસ બગડશે. તેથી જો તમે રસ્તામાં આવું કંઇક જોશો, તો પછી તમે તે સ્થાનથી દૂર રહો અને તેને અવગણો.જ્યારે આપણે સવારના નાસ્તો કરવા બેસીએ છીએ ત્યારે આપણા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ચાલતા હોય છે.
આવી સ્થિતિમાં આપણે કોઈ પણ બાબતે વિચારવાનું શરૂ કરીએ છીએ. આ સમયે જો તમને ક્યારેય કોઈ ગામના નામ અથવા કોઈ પ્રાણીના નામ વિશે વિચાર આવે તો તેને અપશુકન માનવામા આવે છે.આ વિચાર તમારો આખો દિવસ બગાડી શકે છે. આ સમયે તમારે તમારા બંને હાથ જોડીને ભગવાનનુ નામ લેવુ
ભગવાન નુ ધ્યાન ધરવુ એ તમારા માટે લાભદાયી રહેશે. જો તમે ઉપરોક્ત તમામ બાબતો તમારા રોજીંદા જીવનમા અનુસરશો તો તમારુ જીવન એકદમ સરળ બની જશે અને તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
Leave a Reply