માતા-પિતાને સૌથી મોટી પરેશાની હોય છે કે એમના બાળકોની પરીક્ષા સફળ જાય અને સારું પરિણામ આવે દરેક લોકોને પરીક્ષામાં પાસ થવું હોય છે. એવામાં જો બાળકો પાસ થવા માંગતા હોયતો તેમણે દરરોજ તેમણે સવારે સ્નાન કર્યા પછી આ મંત્રોનો જાપ કરવો જોઈએ. જી હા, તે માટે સૌથી પહેલા આપણી સામે માં સરસ્વતીનો યંત્ર અથવા ફોટો રાખવો.
પછી તેના પર સફેદ ચંદન, સફેદ ફૂલ, ચોખા ચડાવવા અને ધૂપ દીપ પ્રગટાવીને દેવીની પૂજા કરવી.અને પોતાની માંનોકામ્નાનું મનમાં જ સ્મરણ કરવું અને સ્ટફીકની માળાથી કોઈ પણ સરસ્વતી મંત્રની શાંત મનથી ૧ માળા કરવી, ત્યારબાદ આ મંત્રોનો જાપ કરવો. – સરસ્વતી મૂળ મંત્ર: ॐ ऐं सरस्वत्यै ऐं नम:। -સરસ્વતી મંત્ર : ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नम:। –
સરસ્વતી ગાયત્રી મંત્ર : ॐ सरस्वत्यै विधमहे, ब्रह्मपुत्रयै धीमहि। तन्नो देवी प्रचोद्यात। ॐ वाग देव्यै विधमहे काम राज्या धीमहि। तन्नो सरस्वती: प्रचोदयात। – જ્ઞાન વૃદ્ધિ ગાયત્રી મંત્ર: ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्। –
માં સરસ્વતી માંસ પૂજા મંત્ર: ॐ ऐं क्लीं सौ: ह्रीं श्रीं ध्रीं वद वद वाग्-वादिनि सौ: क्लीं ऐं श्रीसरस्वत्यै नम:। इस मंत्र का 21 बार जप करें।ॐ ऐं ह्रीं श्रीं क्लीं महासरस्वत्यै नम:।
પરીક્ષા ભય નિવારણ મંત્ર: ॐ ऐं ह्रीं श्रीं वीणा पुस्तक धारिणीम् मम् भय निवारय निवारय अभयम् देहि देहि स्वाहा। -યાદશક્તિ નિયંત્રણ મંત્ર: ॐ ऐं स्मृत्यै नम:। -વિઘ્ન નિવારણ મંત્ર: ॐ ऐं ह्रीं श्रीं अंतरिक्ष सरस्वती परम रक्षिणी मम सर्व विघ्न बाधा निवारय निवारय स्वाहा। –
યાદશક્તિ વધારનાર મંત્ર: ऐं नम: भगवति वद वद वाग्देवि स्वाहा। -પરીક્ષામાં સફળતા અપાવે: ॐ नम: श्रीं श्रीं अहं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नम: स्वाहा विद्यां देहि मम ह्रीं सरस्वत्यै स्वाहा। जेहि पर कृपा करहिं जनु जानी, कवि उर अजिर नचावहिं बानी। मोरि सुधारिहिं सो सब भांती, जासु कृपा नहिं कृपा अघाती।। –
Leave a Reply