હિન્દુ ધર્મશાસ્ત્રમાં દરેક દેવી-દેવતાની પૂજા નો વિશિષ્ટ મહત્વ જણાવેલું હોય છે. અને હિન્દુ ધર્મશાસ્ત્રમાં દીવો કરવાનું વિશિષ્ટ મહત્વ જણાવેલું હોય છે. અને કોઈપણ દેવી-દેવતાની પૂજા શ્રીફળ વધારવામાં આવે અગરબત્તી કરવામાં આવે અને પૂજા પૂજા કરવામાં આવતી હોય છે.પૂજા કર્યા વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે.
અને દેવી-દેવતાઓની માન્યતા પ્રમાણે ઘણી વખત દેવી-દેવતાઓને ઘીનો દીવો કરવામાં આવે છે. તો ઘણી વખત દેવી-દેવતાઓને તેલનો દીવો પણ કરવામાં આવતો હોય છે. પરંતુ કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવામાં આવતો હોય છે.હિન્દુ ધર્મશાસ્ત્રમાં દરરોજ નિયમિત રીતે સવારે અને સંધ્યા સમયે લોકો પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા હોય છે.
તેનાથી ઘરમાં શુદ્ધિકરણની સાથે મનને ખૂબ જ વધારે શાંતિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત દીવો પ્રગટાવતી વખતે માણસ દ્વારા અજાણતા ઘણી બધી ભૂલો કરવામાં આવે છે.તેથી ઘરમાં નકારાત્મક અસર ઉત્પન્ન થતી હોય છે. આજે અમે તમને એવી અમુક વસ્તુ વિશે જાણકારી આપવાના છીએ કે જે વસ્તઆ વાત માણસના જીવનમાં પૂજા કરતી વખતે અજાણતા ભૂલ થતી હોય છે.
આ ભૂલ થવાથી માણસને સુખને બદલે દુઃખ પ્રાપ્ત થતું હોય છે.તો ચાલો જાણીએ કે વારંવાર વ્યક્તિ દ્વારા કયા પ્રકારની ભૂલ થતી હોય છે. અને લોકો પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા હોય છે. અને તેમને બરાબર જગ્યાએ રાખતા નથી અને ઘણા લોકોનું મંદિર ખૂબ જ નાનું હોય છે. તેના કારણે મંદિરની બાજુમાં દેવો પ્રગટાવતા હોય છે.
પરંતુ દીવો પ્રગટાવવાની માટેની સાચી પ્રક્રિયા એ છે. કે દિવો હંમેશા ભગવાનની તસ્વીર ની સામે જ રાખવો જોઈએ અને આપણામાંના મોટા ભાગના લોકો દીવો પ્રગટાવવા માટે કપાસના રૂ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કપાસ ના રોજ સિવાય તમે લાલ દોરાનો ઉપયોગ પણ દીવો પ્રગટાવવા માટે કરી શકો છો
ખરેખર તો કપાસનો ઉપયોગ ઘીના દીવા માટે શ્રેષ્ઠ કરવામાં આવે છે. ત્યારે લાલ દોરાનો ઉપયોગ પ્રકાશ તેલનાં દીવા માટે શ્રેષ્ઠ કરવામાં આવે છે. ઘણી વખત થોડો તિરાડ વાળો દીવો અથવા તૂટેલી હોય છે. પરંતુ તેમનો ઉપયોગ કરવાનો થતો નથી જો કોઈ પણ વ્યક્તિ તૂટેલો કે દિવાનો ઉપયોગ કરે છે. તો તેમના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થતી નથી
તેમને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવતી હોય છે. અને તૂટેલા દિવાની પૂજા કરવાથી માણસને ખૂબ જ વધારે અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. અને તૂટેલા દીવો પ્રગટાવવાથી લક્ષ્મી નારાયણ થતી હોય છે. તેથી ઘરમાં ક્યારેય પણ પૈસા પ્રાપ્ત થતા નથીદીવો પ્રગટાવવા માટે યોગ્ય સમયે કાળજી લેવી ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે.
ઘણા લોકોએ અગ્નિથી પ્રગટાવેલા દીવાને બીજો દીવો પ્રગટાવે છે. અત્યારે શાસ્ત્રો અનુસાર આવું કરવું ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થઇ શકે છે.ખરેખર હંમેશા પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી દીવડા પ્રગટાવો જોઈએ ત્યારે સવારના વહેલા 5:00 થી લઇ અને 07:00 સુધી તમે ભગવાનને દીવો પ્રગટાવી શકો છો
તે ઉપરાંત દીવાને ક્યારેય પણ એવી રીતે ન રાખવો જોઈએ કે તેમનો પ્રકાશ દક્ષિણ દિશામાં રહેલા અને દક્ષિણ દિશામાં તેમનો પ્રકાશ હોવાથી માણસને ખૂબ જ વધારે ધનનું નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે.તેવામાં આજે અમે તમને દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ રહે તે રીતે ન રાખવી જોઈએ નહીં અને દિવાને ભગવાનની સામે વચ્ચોવચ રાખવો જોઈએ
તેમની સ્થિતિ તેમાં ભરાયેલા પદાર્થો પર આધારિત રાખે છે. અને જોગી નો દેવો હોય તો તમારી આજુ બાજુ ડાબી બાજુ પ્રકાશ પ્રસારિત થતો હોય છે.પરંતુ જો કે તેલનો દીવો હોય તો તમારી જમણી બાજુ પ્રકાશ પ્રસારિત થતો હોય છે. અને પૂજા સમગ્ર પૂજા વિધિ દરમિયાન દીવો ક્યારેય પણ ભૂલી જવા દેવો જોઈએ નહીં અને જો દીવો બુઝાઈ જાય તો માણસને ખૂબ જ વધારે શુભ પરિણામ પ્રાપ્ત થઈ છે. તેથી ઘરમાં રોગ અને નકારાત્મકતા થાય છે. અને ભગવાન આનાથી ખૂબ જ વધારે નાખુ થતો હોય છે. અને પૂજા સફળ થતી નથી
Leave a Reply