વ્યક્તિ પૈસાદાર બનવા માટે ખુબ જ વધારે મહેનત કરે છે. પણ અથાગ પરિશ્રમ કરવા છતા પણ અનેક વલ્હત વ્યક્તિઓ નાણા કમાવામા નિષ્ફળ બને છે. જ્યારે એવા અનેક વ્યક્તિઓ છે કે જેમના હાથમા નાણા છે પણ તે ટકતા નથી હોતા.જો આ તમામ વસ્તુ તમારી સાથે પણ થતુ હોય તો પછી તમારે નીચે દર્શાવેલ સાવરણીને લગતા નૂસ્ખાઓ અપનાવવા જોઈએ.
આ સાવરણી સાથે સંકળાયેલ આ નૂસ્ખાઓ અપનાવવાથી, તમારા ઘરમા નાણાની આવક શરૂ થાય છે તથા તમારા જીવનમા કદી પણ નાણાની અછત નહીં રહે.જ્યારે તમે નવી સાવેણી લઈને આવો છો ત્યારે સૌ પ્રથમ સાવેણી પર સફેદ કલરનો દોરો બાંધવાનો છે. સાવેણી પર સફેદ દોરો બાંધવાથી, દેવી લક્ષ્મી કદી પણ ઘરમાથી જતા નથી
તથા કાયમને માટે તેમની મહેરબાની તમારા પર રહેશે.નવી સાવેણી લીધા બાદ તમારે પહેલા શનિવારના રોજ તેનો વપરાશ કરવાનો છે. આ ઉપરાંત તમારે તમારી નવી સાવેણી ઘરની બહાર ન મુકવી જોઈએ તથા તેને એવા સ્થાને મુકવી જોઈએ કે જ્યાં કોઈ તેને જોઈ પણ ન શકતુ હોય.
સાવરણી માતા લક્ષ્મી સાથે સંકળાયેલ હોય તેવું ગણવામા આવે છે તથા એવું મનવામા આવે છે કે જો તમે સાચા દિવસે તથા સમયે સાવરણીની ખરીદી કરો છો, તો માતા લક્ષ્મી કાયમ તમારા ઘરે રહે છે તથા જીવનની ગરીબાઈઅને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. તેથી કાયમ યોગ્ય દિવસે સાવરણીને ખરીદવી.
સાવેણીની ખરીદી કરવા માટે મંગળવાર, શનિવાર કે રવિવારને ઉત્તમ દિન ગણવામા આવે છે. વાસ્તુ અનુસાર જો આ દિવસે સાવેણીની ખરીદી કરવામા આવે તો માતા લક્ષ્મીની મહેરબાની તમારા પર થશે તથા તમારા જીવનમાં કદી પણ પૈસાની અછત થવા દેતા નથી.
જો કે, આ વાતનો ખા ખ્યાલ રાખવાનો છે કે જો તમે શનિનો દોષ કે સાડાસાતી ચાલી રહી છે, તો શનિવારના રોજ તેને ન ખરીદવી. કેમ કે શનિવારના રોજ સાવરણી ખરીદવાથી ભગવાન શનિનો ગુસ્સો તમારા જીવનમા વધારે થશે.નવી સાવેણી લીધા બાદ, તમારે ઘરની જૂની સાવેણીને લાંબાગાળા સુધી રાખી મુકવી ન જોઈએ
અને જુની સાવેણી તરત જ દૂર કરવી જોઈએ. જો કે, ખ્યાલ રાખવો કે જૂની સાવેણી ભૂલી ગયા બાદ પણ, શુક્રવારના રોજ ઘરમાથી કાઢી નાખો.કેમ કે આ દિવસ માતા લક્ષ્મી નો છે તથા જો તમે આ દિવસે ઘર ચોખ્ખાઈ ન રાખોતો માતા લક્ષ્મી તમારા ઘરમા વસતી નથી. સાવરણીને નાખી દેવાનો ઉત્તમ દિવસ શનિવાર છે તથા આ દિવસે જ સાવરણીને ઘરમાથી દૂર કરવી જોઈએ.
Leave a Reply