આ શંખને જો વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી તિજોરીમાં રાખવામાં આવે તો પૈસા જ પૈસા રહે છે.

જ્યોતિષ અને તંત્રમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે હંમેશા માટે કામમાં આવતી હોય છે. તેમાંથી કેટલીક વસ્તુઓ એવી પણ છે જે કોઈ ચમત્કારથી ઓછી નથી.જો આ વસ્તુઓનો વિધિ-વિધાનથી ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં આવનારી દરેક પરેશાનીઓને દૂર કરી શકાય છે. સાથે જ દરેક મનોકામના પણ પૂર્ણ કરી શકાય છે.

આજે આ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે જ્યોતિષ ઉપાયો માં કામ આવે છે.આપણા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી હળદર વિશે આપણે દરેક લોકો જાણતા હોઈએ છીએ. પરંતુ આ હળદરની એક પ્રજાતિ અથવા જાતિ એવી પણ હોય છે , જે જ્યોતિષીય ઉપાયોમાં કામ આવે છે. તે હળદરને આપણે કાળી હળદર તરીકે ઓળખીએ છીએ.

કાળી હળદરને ધન તેમજ બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તેની સાથે જ તે અનેક પ્રકારના બુરા પ્રભાવ ને ઓછો કરે દે છે. જ્યોતિષશાસ્ત્રમાં મોતી શંખનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે મોતી શંખ એક વિશેષ પ્રકારનો શંખ હોય છે. આ સામાન્ય શંખ ની જેમ નથી હોતું. તેનો આકાર થોડો અલગ હોય છે. તે જોવામાં થોડો ચમકીલો પણ હોય છે.

આ શંખને જો વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી તિજોરીમાં રાખવામાં આવે તો ઘર, કાર્યસ્થળ, વ્યાપાર સ્થળ અને ભંડારમાં પૈસા જ પૈસા રહે છે.જ્યોતિષશાસ્ત્રને અનુસાર દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કે શાસ્ત્રોની મુજબ આ શંખને વિધિ-વિધાનપૂર્વક ઘરમાં સ્થાપિત કરીને રાખવાથી ઘણા પ્રકારની બાધાઓ નષ્ટ થઈ જતી હોય છે. અને ક્યારે પણ ધનની ઉણપ ઘરમાં આવતી નથી.

દક્ષિણાવર્તી શંખ ના એક જ નહીં પરંતુ અનેક લાભ હોય છે. પરંતુ યાદ રાખો કે તેને ઘરમાં રાખતા પહેલા તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ, નહીંતર તેના ફાયદા નથી મળતા. કેટલાક જ્યોતિષીય ઉપાયોમાં એક આ પ્રકારનો પથ્થરને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે જોવામાં ઘણો સાધારણ હોય છે. પરંતુ તેના ફાયદા અને પ્રભાવ ચમત્કારિક હોય છે.

તે પથ્થર ગોમતી ચક્ર ના નામથી પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે આ નામથી ગોમતી નદીનું નામ આવે છે તેવી જ રીતે આ પથ્થર પણ ગોમતી નદીમાં જ મળી રહે છે.દરેક લોકો ધનની ઈચ્છા કરતાં હોય છે. એટલા માટે તેની પ્રાપ્તિ માટે જ્યોતિષીય ઉપાયોમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ કમલ ગટ્ટા પણ તેમાંનું એક જ છે. કમલ ગટ્ટા કમળના છોડ માંથી કાઢવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *