આ ઉપાય કરવાથી નિસંતાન દંપતિને 100 % મળસે અસરકારક ફળ

લગ્ન કરી લીધા પછી ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં આજે ઘણા દંપતીઓએ જોવા મળે છે. કે તેને લાખો પ્રયત્ન કરવા છતાં પણ સંતાનસુખ પ્રાપ્ત થતો નથીતેના લીધે એક વિવાહિત દંપતિ ના લગ્ન જીવન પર ખૂબ જ વધારે અસર થતી હોય છે. એટલા માટે ઘણા દંપતીઓ સમય રહેતા સંતાન મેળવવા માટે પણ પ્રયત્ન શરૂ કરી દેતા હોય છે.

આવી પરિસ્થિતિમાં આવી કેટલીક વસ્તુઓ છે કે જેનાથી તેમને સંતાન પ્રાપ્તિમાં અનેક પ્રકારની મુશ્કેલી થતી હોય છે.તેમની અસફળતાનું કારણ બની જતી હોય છે. સફળતાના કેટલાક કારણોમાંથી આજકાલ ઘરમાં રહેલું વાસ્તુદોષ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. તેના લીધે તમારા ઘરમાં સુખ આવતું નથી અને તમને જણાવાના છીએ અને તમારા ઘરમાં રહેલ વાસ્તુદોષ

આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જાણકારી આપવાના છીએ.જે ઉપાય કરવાથી નિસંતાન દંપતિને પણ સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થઇ શકે છે. લગ્ન થયેલા દંપતીએ પોતાના ઘરમાં શુક્લ પક્ષમાં પવિત્ર ગુરુવાર ના દિવસે પિત્તળના ગોપાલજી ની મૂર્તિનું સ્થાપન કરવું આ પીતળના લડુ ગોપાલજી ની મૂર્તિ એક નાના બાળકની જેમ તેમનું પાલન પોષણ કરવું જોઈએ અને તેમની સેવા કરવી

જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થશે તે ઉપરાંત વિવાહિત દંપતિને સંતાન નથી થઇ રહ્યા તો તેમને કોઈપણ બીજા પરિવારના અન્ય બાળકને કે પોતાની આજુબાજુમાં રહેતા કોઈ પણ બાળકને નાની ઉંમરના બાળક સાથે ભોજન કરવું જોઇએશક્ય હોય તો તે બાળક ની થાળી માં રહી ગયેલા ભોજનને જરૂરથી ખાઈ લેવું જોઈએ.

આ ઉપાય  તેમના માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે એક નાની એવી મૂર્તિ ઘરના મંદિરમાં સ્થાપન કરવું જોઈએ ભગવાન ગણેશની આ નાની મૂર્તિ ને નિયમિત દરરોજ એક ચુરમાના લાડુ નો ભોગ અર્પણ કરવો  અને દરરોજ તમારા ઘરની આજુબાજુ આવતા પશુ-પંખીઓને દાણા નાખવા

નિસંતાન દંપતી હોય એ પોતાના સંતાનની પ્રાપ્તિ કરવા માટે પોતાના મનની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તેમના કાર્યમાં આવતા વિજ્ઞ દૂર કરવા માટે દર રવિવાર ના દિવસે પવિત્ર દહીં અને માખણ નો ભોગ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવો જોઈએ.ત્યારબાદ તે ભોગ નો પ્રસાદ સ્વરૂપે તેમને પોતે ગ્રહણ કરવો જોઈએ

ઘણી વાર સંતાન પ્રાપ્ત કરવા માટે એવું થાય છે કે મહિલાના ગર્ભમાં જ પોતાનું જીવન પૂર્ણ થઇ જતું હોય છે. આવી દરેક મહિલાઓએ પોતાના ઘરના મંદિરમાં મંગળવારના પવિત્ર દિવસે 21 નાગરવેલના પાન લઇ અને આ પાનના પાંદડા ઉપર કંકુ અથવા સિંદૂરની મદદથી જય શ્રીરામ લખવુંત્યારબાદ આ 21 પાન હનુમાન મંદિરે લઈ જવા પછી તેમણે એક લાલ કપડામાં બાંધી દેવાના

પછી લાલ કપડાંને વહેતા પાણીમાં પ્રવાહિત કરવાના રહેશે આમ કરવાથી નિસંતાન દંપતિને સો ટકા અસરકારક રીતે ભગવાન હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થશેઆ ઉપરના ઉપાય જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ દંપતી સાચી નિષ્ઠા અને સાચી શ્રદ્ધાથી કોઈપણ ભગવાનની શ્રદ્ધા રાખે તો જીવનમાં સુખ અવશ્ય પ્રાપ્ત થઇ શકે છે. અને જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *