નામના પહેલા અક્ષર પરથી જાણી શકાય છે તમારા જીવનસાથી વિશે.. જાણો કેટલા રોમાન્ટિક, કેરીંગ અને ક્યુટ છે?

આપણા માતાપિતા આપણું નામ ખૂબ સમજી અને વિચારીને રાખતા હોય છે. નામ રાખવા માટે તેઓ ધાર્મિક ગ્રંથો, મહાન વ્યક્તિઓ અને જ્યોતિષ વગેરે ઘણા લોકોની પણ મદદ લે છે, કારણ કે આપણા સમાજમાં એવી માન્યતા છે કે જેવું નામ હોય છે.

તેવું જ તેનું કાર્ય અને સ્વભાવ થાય છે. જ્યોતિષના જણાવ્યા મુજબ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વિશે ઘણું બધુ કહી જાય છે, તો ચાલો આજે તમને જણાવીએ કે એ થી ઝેડ (A TO Z) સુધીના નામવાળા વ્યક્તિઓનું સ્વભાવ કેવો હોય છે.

એ (A) :- અક્ષરના લોકો દેખાવમાં આકર્ષક છે. તે સ્વભાવે ખૂબ રોમાંટિક હોય છે.

બી (B) :- અક્ષર વાળા લોકો વધારે લવ મેરેજ જ કરે છે. આ લોકો સ્વભાવથી મૂડ વાળા અને ખૂબ રોમાંટિક હોય છે.

સી (C) :- આ લોકો મિત્રતા કરવાનું પસંદ કરે છે. આવા લોકો તેમના પહેલા પ્રેમ ને હમેશા યાદ રાખે છે. તેની બોલવાની રીત સીધી હોય છે.

ડી (D) :- અક્ષર વાળા લોકો પોતાના પર ભરોસો કરે છે. આ લોકો ખૂબ જીદી સ્વભાવના હોય છે.

ઇ (E) :- અક્ષર વાળા લોકોનો સ્વભાવ નકારવાનો હોય છે. પરંતુ તેની નિયત ખરાબ નથી હોતી એવું તે મજાક વાળો સ્વભાવ ધરાવે છે.

એફ (F) :- અક્ષર વાળા ખૂબ રચનાત્મક હોય છે. તેનું જીવન ખુશી વાળું હોય છે.

જી (G) :- અક્ષર વાળા લોકો દિલના વધુ સાફ હોય છે.

એચ (H) :- અક્ષર વાળા લોકો તેમની વાતો બીજાને જણાવવામાં ડરે છે

આઇ (I) :- અક્ષર વાળા નો પ્રેમ સાચો હોય છે.

જે (J) :- અક્ષર વાળા લોકો સ્વભાવથી ઈમાનદાર અને વફાદાર હોય છે.

કે (K) :- અક્ષર વાળા તેમની ઇજ્જતથી વધારે પૈસાથી પ્યાર હકી છે.

એલ (L) :- અક્ષર વાળા લોકોની અંદર કરુણાનો ભાવ હોય છે. આવા તેનામાં જીવનથી લઈને મોટી ઈચ્છાઓ નથી હોતી.

એમ (M) :- આ લોકો સ્વભાવથી થોડા ભાવુક હોય છે. આવા લોકો નાની-નાની વાત પર દુઃખ લગાડે છે.

એન (N) :- અક્ષર વાળા લોકો જલ્દી કંટાળી જાય છે. તે જોવામાં શાંત હોય છે.

ઓ (O) :- અક્ષર વાળા લોકો આકર્ષક, ઉર્જાવાન અને પ્રતિભાશાળી હોય છે.

તેમજ પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, જેડ- અક્ષર વાળા સ્વભાવથી ખૂબ ભાવુક, ઇમાનદાર, મેહનતી, દાર્શનિક, કલાત્મક  સ્વભાવના હોય છે અને તેઓ રોમેંટિક પણ ખુબ જ હોય છે. આ અક્ષરના લોકો ખુબ જ મહેનત કરે છે અને મહેનતથી પૈસા કમાઈ છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *