આજનો સમય કેવો છે. પરંતુ આ સમયમાં એક વસ્તુ છે. કે જે દરેક વ્યક્તિને તેમના જીવન સાથે સ્વરૂપે એક સુંદર અને સંસ્કારી વ્યક્તિ જોતો હોય છે.જો પુરુષ હોય તો તેમને એક સુંદર અને સંસ્કારી પત્ની જોઈતી હોય છે. તે ન મળે તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.
જો તેમને ભવિષ્યમાં ખરાબ પત્ની મળે તો ઘરની તમામ પ્રકારની માલમિલકત નો નાશ થતો હોય છે.તેથી દરેક વ્યક્તિ માને છે કે છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં એક નહીં પરંતુ અનેક વખત પરીક્ષણ કરી લેવું જોઈએ જેથી તમારું ભવિષ્ય સુરક્ષિત થાય આવી પરિસ્થિતિમાં તમે મહિલાઓને કેટલાક ગુણો વિશે જાણકારી આપવાના છીએ.
લગ્ન પહેલા ધ્યાન રાખવામાં આવે તો તમારા લગ્ન પછી તમને ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે.માટે લક્ષ્મીજી તેમના ઘરે આવશે કારણ કે આવા ગુણો છે કે તેમના ગુણો માતા લક્ષ્મીને ખૂબ જ વધારે પ્રિય હોય છે.જે મહિલાઓ આવા ગુણો હોય તે માતા લક્ષ્મીની અત્યંત પ્રિય હોય છે.
ચાલો જાણીએ કે કઈ મહિલા માં કેવા ગુણો હોવાથી માતા લક્ષ્મી અત્યંત ખુશી થાય છે.એવી છોકરી કે જેમનો ધર્મમાં ખૂબ જ વધારે વિશ્વાસ હોય અને ભગવાનની ઉપાસના કરતી હોય પૂજાપાઠ કરતી હોય અને ભજન કીર્તન માટે પોતાનું મન અને સમય સમર્પિત કરતી હોય તે છોકરીને માતા લક્ષ્મી અત્યંત પ્રિય હોય છે.
માતા લક્ષ્મીને અત્યંત લાગણી હોય છે.આવી સ્ત્રીઓના ઘરે માતા લક્ષ્મી નિયમિત રીતે વાસ કરતા હોય છે. એવી યુવતીઓ ને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે. જે તેમના ઘરના કે કોઈ પણ વડીલોને ખૂબ જ આદરપૂર્વક બોલાવે છે. તમામ પ્રકારની પરંપરાઓ નું સન્માન કરે છે.
ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વાત કરતી નથીક્યારેય પણ કોઈની સાથે ઊંચા અવાજે બોલતી નથી પરંતુ જો અસત્ય કે અન્યાય થઈ રહ્યો હોય તો તેમનો વિનમ્રતાપૂર્વક વિરોધ કરે છે. એવી સ્ત્રી કે જે સાત્વિક આહાર અને શાકાહારી આહાર લેતી હોય તેમને માતા લક્ષ્મીની કૃપા ખૂબ જ વધારે થાય છે.આવી યુવતી પર સદાય આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે.
જે નિયમિત રીતે ઉપવાસ લાગતી હોય તો રાખી હોય અને તહેવારોમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પ્રેમ ની ઉજવણી કરતી હોય કોઈ પણ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અથવા અગિયારસ જેવી પવિત્ર એકાદશી અન્ના ઉપવાસ રાખી હોય તેવી સ્ત્રીઓ માતા લક્ષ્મીને અત્યંત વધારે પ્રિય છે.
જે મહિલાઓ પોતાના પતિને ખુશ કરવા માટે શણગાર કરતી હોય છે.તે સ્ત્રીઓને માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રિય હોય છે. અનેક ગુણો કોઈ શરીરમાં જોવા મળે તો તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. માણસને વર્તન ઉપરથી તેમના સ્વભાવ ઉપરથી દેવી-દેવતાઓની કૃપા કેવી રહેશે તે વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
Leave a Reply