લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કરો આ કામ

જીવનમાં પૈસા કમાઈ લઈને પોતાની અને પોતાના પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માગતો હોય છે. પરંતુ ઘણા વ્યક્તિ હોય છે કે જે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે.પૈસા કરવા માટે અનેક ઉપાય કરતા હોય છે. પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી. એટલા માટે હિન્દુ ધર્મશાસ્ત્રમાં સવારનું શુભ સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

સર્વ પ્રથમ કિરણ સાથે પ્રકૃતિના સુંદર દ્રશ્ય થતા હોય છે. ત્યારે દેવીદેવતાઓ આ ક્ષણને ખૂબ જ વધારે પ્રસન્ન થતા હોય છે.આજ સમયે દેવી-દેવતાઓને યોગ્ય સમયે પૂજા વિધિ કરવામાં આવે તો તે સરળતાથી પ્રસન્ન થઈ શકે છે. એટલા માટે આ સમયમાં આપના ઘરમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાથી યોગ્ય ગણાય છે.

સવારના સમયે સૂર્ય સૂર્યોદય સમયે પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.સવારના સમયે પણ વિશેષ કાર્ય કરી અને તમે ભગવાનનું વરદાન પણ પ્રાપ્ત કરી શકો છો પૈસા અને સંપત્તિની જરૂર હોય છે. દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે. કે તેમની પાસે ખૂબ જ વધારે રૂપિયા હોય એને જીવનમાં ક્યારેય પણ તેમને પૈસાની તંગીપડે નહીં.

દરેકના ભાગ્યમાં ખૂબ જ વધારે સમૃદ્ધિ લખી હોતી નથી. તેથી દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરતો હોય છે. ત્યારે જ પ્રસન્ન થાય છે. જ્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.જો તમારા ઘરમાં પણ પૈસાની તંગી હોય તો તમારે ચિંતા છોડી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા તે વિશે વિચાર કરવો જોઈએ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સવારનો સૂર્યોદયનો સમય સૌથી શ્રેષ્ઠ સમય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ કામ સવારે સ્નાન કર્યા પછી કરવામાં આવે તો માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે.તે વ્યક્તિના જીવનમાં ધનની ક્યારેય પણ વૃદ્ધ થતી નથી અને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી

એટલા માટે દરરોજ સવારે ઊઠીને અને સૂર્યોદય સમયે આ કામ કરવા જોઈએ એવું માનવામાં આવે છે. કે જ્યારે ઘરમાં માતા લક્ષ્મી નગર ની પૂજા કરવામાં આવે છે.

તે ઘરમાં ક્યારેય પણ રૂપિયાની તંગી થતી નથી. માતા લક્ષ્મી પોતે તે ઘરમાં નિવાસ કરતા હોય છે. એટલા માટે પૈસાની તંગીથી કારો મેળવવા માટે નિયમિત રીતે સવારે સ્નાન કર્યા પછી ઘરના દરવાજા ઉપર માતા લક્ષ્મીના પગના નિશાન બનાવવા જોઈએ.

માતા લક્ષ્મીને લાલ કલર અત્યંત પ્રિય છે. એવું માનવામાં આવે છે કે લાલ કલરના કંકુથી માતા લક્ષ્મીના પગલા બનાવવામાં આવે તો તે અતિ પવિત્ર બને છે. અને અતિ શુભ બને છે. લાલ કલરના ફૂલોથી ઘરના મુખ્ય દરવાજાને શણગારી પણ શકાય છે.ઘરના મુખ્ય દરવાજા પર સુશોભન પણ કરી શકાય છે.

માતા લક્ષ્મીના પગના નિશાન ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવા જોઈએ અને તેમના પગના નિશાન બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે માતા લક્ષ્મીના પગલાંની છાપ એવી રીતે બનાવવી જોઈએ કે માતા લક્ષ્મી તમારા પગ ની અંદર આવતા હોય.

માતા લક્ષ્મીના પગના નિશાન હોય છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. અને તે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ નકારાત્મક વિચાર આવતો નથી સંકટ આવતું નથી. પ્રાચીન માન્યતા પ્રમાણે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય તે ઘર માં ક્યારેય પણ પૈસાની તંગી આવતી નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *