તંત્રશાસ્ત્ર મુજબ જો તમે કોઈને કહ્યા વિના આ કામ કરો તો ખુબ જ લાભદાયી સાબિત થાય છે

શુક્ર ગ્રહનુ નબળુ કારણ અને અભાવ જીવન જીવવાનુ સૌથી મોટુ કારણ છે.જો શુક્ર નબળો હોય તો તમારે કોઈ બીમારી અથવા તો શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શુક્ર ગ્રહ અને અત્તરનુ જોડાણ ખુબ જ મજબુત હોય છે. જો તેનાથી સંબંધિત પગલા લેવામા આવે તો તમારા આર્થિક પાસા મજબૂત થશે

અને સમાજમા તમારું માન-સન્માન વધશે તથા તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ ફાયદાઓ પણ પ્રાપ્ત થશે. નિયમિત ઘરની બહાર નીકળતી વખતે તમારે તમારી નાભિમાં ચંદન, ગુલાબ અને મોગરેનો અત્તર લગાવવુ જેથી, સુખ-સમૃદ્ધિ અને વૈભવમા વૃદ્ધિ થશે. નાભિમા ચંદન અને મોગરાનુ અત્તર લગાવવાથી આધાશીશી , માથાનો દુ:ખાવો, ક્રોધ અને નિંદ્રા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

હાથની આંગળીઓ પર અત્તર લગાવવાથી પેટ સાથે સંકળાયેલ બીમારીઓથી પણ રાહત મળે છે. આ સિવાય આપણા તંત્રશાસ્ત્ર મુજબ નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માટે અનેકવિધ ઉપાયો જણાવવામા આવ્ય છે, જેના વિષે આજે આપણે માહિતી મેળવીશુ.તંત્રશાસ્ત્ર મુજબ પ્રભુ શ્રી બજરંગબલીને ચમેલીનુ તેલ , કેવડાનુ અત્તર અને પાંચ ગુલાબના પુષ્પો ચડાવો તો ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જો તમે કોઈને કહ્યા વિના આ પગલું શાંતિથી કરો છો, તો તે વધુ અસરકારક સાબિત થશે. તેથી, આ વાતનુ વિશેષ ધ્યાન રાખવુ.અત્તરનો ઉપયોગ અનેકવિધ જગ્યાએ થાય છે પરંતુ, મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે, તેનો ઉપયોગ લોકોને આકર્ષિત કરવા માટે પણ થાય છે, તે તમારી તરફ પૈસા દોરવાનુ કાર્ય કરે છે. તેના કારણે તમારુ જીવન પણ ખુશહાલમયી બને છે.

તે શુક્ર સાથે ખુબ જ મજબુત સંબંધ ધરાવે છે, આની સાથે આ પણ ધ્યાન રાખો કે, તમે દરેકને પ્રેમ કરો અને સ્ત્રીઓનો બિલકુલ પણ અપમાન ના કરો.જો તમે જીવનમા સુખ મેળવવા ઈચ્છતા હોવ તો તમારો શુક્ર મજબુત રહેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુક્ર એ ઘરની સફાઈ, સારી વસ્તુઓ અને સુગંધિત વસ્તુઓ સાથે સંકળાયેલ છે.

જો તમે તમારા ઘરમા ખુશીઓ આવે એવું ઈચ્છતા હોવ તો ચંદન, મોગરો અથવા તો કોઈપણ પરફ્યુમને તમારે તમારી નાભિ પર લગાવવુ પડશે.ઘરની બહાર નીકળતા પહેલા દરરોજ સવારે નાહ્યા પછી પણ તમારે અતર લગાવવુ જોઈએ. આમ, કરવાથી તમારો શુક્ર ખૂબ જ મજબુત બને છે અને તમારો વૈભવ પણ વધવા લાગે છે. જો તમે તમારી નાભિ પર અત્તર લગાડો છો તો તમારો ક્રોધ કાબૂમા આવે છે અને તમારી વિચારસરણી પણ સકારાત્મક થવા લાગે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *