લીંબુ ના એવા ઉપાય જેની મદદથી તમે કાર્યોમાં સફળતા મેળવી શકો છો અને પરેશાનીઓથી બચી શકો છો.

નજરદોષ માંથી છૂટકારો મેળવવા માટે લીંબુ-મરચાંનો આ ઉપાય સૌથી અસરકારક છે, લીંબુના ઘણા ફાયદા હોય છે જે અત્યાર સુધી આપણને ખબર જ નથી અને આ ફક્ત આરોગ્ય જ નહી પણ લીંબૂમાં તમારા સંકટને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે, પરંતુ આજે અમે તમને કેટલાક અન્ય લીંબુ ના ઉપાય વિશે જણાવીશું. જેની મદદથી તમે કાર્યોમાં સફળતા મેળવી શકો છો અને પરેશાનીઓથી બચી શકો છો.

જો તમે કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં લીંબુ રાખી દેવું. શનિવારના દિવસે લીંબૂનો આ ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે અને તમને ઘણી સફળતા મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરો. આ કરવાથી તમારા બધા કામ થઈ જશે.

લીંબૂને 4 ટુકડામાં કાપીને ચાર રસ્તા પર જઈને ચારેય દિશામાં લીંબૂનો એક ટુકડો ફેંકી દો અને આવું કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે અને તમારે આવુ કરવાથી દુકાન કે વેપારના સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જાય છે અને તેમાં તમને સારી સફળતા મળશે.

જો કોઈ બાળકને નજર લાગી છે, તો પછી લીંબુ લો અને પછી તેના પરથી સાત વખત વારી લો. હવે તે લીંબુના ચાર ટુકડા અને તેને એકાંત જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ ન જોઈ શકે. જેનાથી બાળક પર નજર લાગેલી હોય તો તે તરત ઉતરી જશે.

ધંધામાં કોઈ નુકસાન થઇ રહ્યું હોય, તો પછી લીંબુ ને મધમાં પલાળીને દુકાનના ચાર ખૂણા પર બતાવો. હવે તેને ચાર ચોરસ ટુકડા કરી લો. એનાથી નુકશાન દૂર થઇ જશે. જો તમે કોઈ ખરાબ નજરથી પરેશાન છો, તો તમારે છૂટકારો મેળવવા માટે તમારે તમારા દરવાજાની આગળ લીંબુ અને મરચા લટકાવવા જોઈએ. લીંબુમાં ખરાબ દ્રષ્ટિ ગ્રહણ કરવાની શક્તિ છે.

ઘરનો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને સારવાર પછી પણ ફાયદો નથી થઇ રહ્યો તો તમે લીંબુ અજમાવી શકો છો. આ અંતર્ગત એક લીંબુને લાલ, બીજું લીંબુને વાદળી અને ત્રીજું લીંબુને કાળા રંગની શાહીમાં રંગી લેવું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *