આ વસ્તુની મદદથી જાણો કફ અને વાયુની તકલીફ કઈ રીતે દૂર કરી શકાય છે.

આજકાલના દરેક વ્યક્તિ આયુર્વેદ તરફ વળ્યા છે. ભાંગરો ઔષધીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાંગરા જેવા દેખાતા હોવાથી તેમણે ભૃંગરાજ તરીકે ઓળખવામાં આવતો હોય છે.તેમનો સ્વાદ અત્યંત તીખો ગરમ અને વાયુ કરનાર હોય છે. અને તે આપણા શરીરમાં રહેલા કફને દૂર કરનાર હોય છે.

અને તે આપણા વાળ માટે અત્યંત ઉપયોગી રસાયણ તરીકે ઉપયોગી સાબિત થાય છે. તે આપણા વાળને ખૂબ જ મજબૂત આપે છે.ભાંગરો શ્વાસને લગતા રોગો ઉધરસ, કફ, કૃમી, ઉંદરી, ખોડો અને તમામ રોગોનો નાશ કરનાર સાબિત થઈ છે. તે ઉપરાંત તે ચામડીને લગતા રોગો માટે ખૂબ જ ઉપયોગી ઔષધી સાબિત થઈ છે.

ભાંગરા ના બીજ અને તેમના ફૂલ અને તેમના પાંદડાનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.ભાંગરો ખાસ કરીને મોટા ભાગે વાળ અને લિવરને લગતી તમામ પ્રકારની બીમારી માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તે વાળને લગતી અનેક બીમારીઓમાં ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.

તો  જાણીએ કેની મદદથી કફ અને વાયુની તકલીફ કઈ રીતે દૂર કરી શકાય છે.ભાંગરા લીવર માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. આપણી ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જો કોઈપણ વ્યક્તિને ખંજવાળ આવવાની સમસ્યા વારંવાર થતી હોય તો ભાંગરાના પાણીમાં ઉકાળવી અને તે પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.

ભાંગરાનો લેપ ચહેરા ઉપર લગાવવાથી ચહેરો નિખરી જાય છે. અને ચહેરા પર થતા ખીલ ના ડાઘ અને સફેદ ડાઘ પણ દૂર થાય છે.આ પાણીથી સ્નાન કરવાથી ત્વચાના રંગમાં ચમક જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિ ને તાવ આવ્યો હોય તો તે 250 ગ્રામ ભાંગરાનો રસ અને તલનું તેલ 250 ગ્રામ અને સિંધવ-મીઠું 20 ગ્રામ.

આ બધું મિશ્રણ યોગ્ય માત્રામાં મિશ્ર કરી અને ઘીમાં શેકવામાં આવે અને ત્યાર પછી આ તેલના દસ ટીપાના તેમના બન્ને નસકોરામાં નાખવાથી આપણા શરીરમાં રહેલો કફ દૂર થાય છે.આપણા શરીરમાં રહેલા બેક્ટેરિયા શરીરની બહાર નીકળી જાય છે. તેના લીધે આપણા શરીરમાં આવતો તાવ દૂર થઈ જાય છે.

ભાંગરાનો વાટી રસ  દૂધમાં મિશ્ર કરી અને નિયમિત રીતે તેમનું સેવન કરવાથી 15 દિવસમાં કફ દૂર થાય છે. ચાર ગ્રામ ભાંગરાના પાન નો રસ અને ગાયનું દૂધ યોગ્ય માત્રામાં લઇ અને તેમનું સેવન કરવાથી ગર્ભપાત થવાની શક્યતા રહેતી નથી જો કોઇપણ મહિલાને અંડકોષ માં સોજો આવી ગયો હોય તો ભાંગરાના આખા છોડ ના દરેક અંગને વાટી અને અંડકોષો પર બાંધવાથી તે મહિલાને અંડકોષમાં આવતો સોજો દૂર થાય છે.

જો કોઈ પણ વ્યક્તિને કફની સમસ્યા હોય તો પાંદડાનો રસ ભાંગરાનો રસ મધ સાથે મિશ્ર કરી અને ચાટવાથી કફ ની સમસ્યા દૂર થાય છે. ભાંગરાના પાંદડાનો રસ અને તે જ પ્રમાણમાં તલનું તેલ લઇ અને ગરમ કરી અને દરરોજ નિયમિત રીતે ત્રણ વખત બે ચમચી જેટલું સેવન કરવાથી શરદી ઉધરસ જેવી સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.

પાંદડામાં બેક્ટેરિયા વિરોધી ગુણધર્મ હોય છે. જેની આંખમાં જતા તમામ પ્રકારના બેક્ટેરિયાના સંક્રમણને અને વાઇરસને અટકાવે છે.ભાંગરો પથરીની બીમારી તથા પેશાબને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત મૂત્રાશયને લગતા અનેક પ્રકારના રોગોમાં પણ તે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.

તે આપણા મૂત્રાશયમાં રહેલા બેક્ટેરિયા દૂર કરે છે.આંકલાવના પાંદડાના રસમાં થોડું પાણી ઉમેરી અને તેમને નિયમિત રીતે ગાડી અને તેમના રસનું સેવન દિવસમાં બે વખત કરવાથી પેશાબને લગતા તમામ વિકારોની સમસ્યાઓમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.

ભાંગરાના પાન ને તડકામાં સૂકવી ત્યારબાદ તેમને વાટી અને તેમાં થોડું ભાંગરાનું ચૂર્ણ લઇ અને તેમાં મધ અને ગાયનું ઘી મિશ્રણ કરી અને દિવસમાં સુતા પહેલા રાત્રે ૪૦ દિવસ સુધી તેમનું સેવન કરવામાં આવે તો આંખની દ્રષ્ટિ તેજ બને છે.આંખને લગતા રોગોમાં ખુબ જ વધારે ફાયદો થાય છે.

ભાંગરાના પાન કેરોટીન નામનું તત્વ મળી આવતું હોય છે. અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઇ છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અને કેરોટીન આપણી આંખોમાં ફરતાં બેક્ટેરિયાને દૂર કરે છે.તેથી મોતિયા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી ભાંગરો આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એટલા માટે તે આપણા શરીરની માંસપેશીઓને મજબૂત કરે છે.

આપણા શરીરમાં આવતા બેક્ટેરીયા કે વાઈરસ નો નાશ થાય છે.ભાંગરો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.ને લગતા રોગો જેવા કે દાંત દુખવા દાઢ દુખવી અને કાનની અંદર ભાંગરાના રસ ત્રણ ટીપાં નાંખવાથી કાનના થતા દુખાવા દૂર થઈ જાય છે. પાચનતંત્રને લગતી તમામ પ્રકારની તકલીફ જેવી કે એસિડિટી કબજિયાત ગેસ વગેરે સમસ્યામાં ભાંગરો અતિ ઉપયોગી સાબિત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *