હિન્દુધર્મમાં એક ફળ છે જે દરેક શુભ કાર્યોમાં લેવામાં આવે છે. આજે અમે તમને શ્રીફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નામ માં શ્રી એટલે લક્ષ્મી એવો અર્થ થાય છે. શ્રીફળ ભગવાન વિષ્ણુ અને ધન દોલત માટે વપરાય છે.માતા લક્ષ્મીજીનું પ્રિય ફળ છે. આથી કોઈ પણ કામની શુભ શરૂઆત કરતા પહેલા નારીયેર ફોડવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર આવી અત્યારે લક્ષ્મી કામધેનુ અને નારિયેળ વૃક્ષ સાથે લાવ્યા હતા.
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નાળિયેર ની અંદર રહેતા હોવાનું પણ માનવામાં આવે છે.જેને લીધે નારિયેળ નું મહત્વ ખૂબ જ વધી ગયું છે. ભગવાન શંકરની પણ શ્રીફળ ખૂબ જ પ્રિય છે. ભગવાનને જે ફળ પ્રિય હોય તે આવે તો તે વ્યક્તિના જીવનમાં રહેલી દરેક સમસ્યાઓમાંથી તેને મુક્તિ મળે છે.સ્વાસ્થ્યના બાબતે પણ નારિયેળનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં જરૂરી પોષક તત્વો મળી આવે છે.
શારીરિક શક્તિ પૂરી પાડે છે. નારિયેળ ફોડવા પાછળ પણ એક પૌરાણિક કથા સંકળાયેલી છે. હિન્દુ ધર્મમાં કોઇપણ વ્યક્તિઓ તથા પ્રાણીઓ નું બલિદાન કરવું તે એક સામાન્ય હતું. પરંતુ એક આચાર્ય એ સમયગાળા દરમિયાન આ ખોટી પરંપરા અને રોકવા માટે બલિદાન આપે ત્યારે નાળિયેર આપવાનું શરૂ કર્યું જો તમે નાળિયેર નો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં રહેલી દરેક સમસ્યામાંથી તમને મુક્તિ મળશે
તમને લોકોને પુરતી માહિતી ન હોવાને લીધે તમે એવું કાર્ય કરો છો. ઘણા બધા લોકો દેવી-દેવતાઓના મંદિરે જાય ત્યારે તેમને નારિયેળ ચડાવે છે.પરંતુ આ નારિયેળ શા માટે ચઢાવવામાં આવે છે. તેની પાછળનું સત્ય તેમને ખબર હોતી નથી અને નાળીયેરના ઉપયોગથી તેમના જીવનમાં શું ફાયદો થાય છે. તેમની પણ તેમને જાણ હોતી નથી. આથી આજે અમે તમને આ નાળિયેરના કેટલાક ઉપાયો વિશે જણાવવાના છીએ
તમારા જીવનમાં રહે ઘણી બધી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે. જો કોઈ વ્યક્તિ નિ રાશી માં શનિ ભારે હોય અથવા તો કોઈ વ્યક્તિઓ સનીની છાયામાં આવી ગયા હોય તેવા વ્યક્તિઓએ એક નાળિયેર તથા જવું લઈને તેમના માથા ઉપર થી ફેરવું. ત્યારબાદ તેને વહેતી નદીમાં પધરાવવું.આવું કરવાથી તેની અસર નાબૂદ થશે.
જો કોઈ વ્યક્તિઓના જીવનમાં પૈસાને સંબંધિત સમસ્યા રહેલી હોય અને તેમાંથી તે બહાર ન નીકળી શકતા હોય તેવા લોકોએ મંગળવારના દિવસે જાસ્મીન નું તેલ તથા સિંદૂર મિક્સ કરીને નાળિયેર ઉપર તેનો સાથીયો કરવો તથા આનંદી અને ગણેશ ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવું.ત્યારે તમે નાળિયેરનો ઉપરનો ભાગ છો તો તમને તે મૂળ દેખાશે અને તેમાં ત્રણ ચીજો છે.
એવું માનવામાં આવે છે. તેમાંથી બે તેમની આંખો અને એક તેમનું મુખ છે. ઘણા બધા નાળિયેરમાં ત્રણ લીટીઓ હોતી નથી ફક્ત બે લીટી જોવા મળે છે. જો તમે આવા નાળિયેર નો ઉપયોગ પૂજા અર્ચના માં કરશો તો તમને ધનલાભ થશે અને બીજી ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
Leave a Reply