માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કરો આ કામ

શુક્રવારના પવિત્ર દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા હોય છે. અને ખાસ કરીને જે લોકોના ઘરમાં પૈસા ને લગતી તંગી હોય અને પૈસા ને લગતી મુશ્કેલી હોય તેઓ એ આ ઉપાય કરવો જોઈએઆજે અમે તમને શુક્રવારના પ્રવિત્ર દિવસે માતા લક્ષ્મી નો ઉપાય કરવાનો જણાવવાના છીએ

માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની પરિસ્થિતિનો ઉકેલ આ શુક્રવાર ના પવિત્ર ઉપાયથી થવાનો છે.આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની ઊણપ રહેશે નહીં એટલું જ નહીં પૈસા કમાવાના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે અને પૈસાની બાબતમાં તેમનું ભાગ્ય ખૂબ જ વધારે ચમકવા લાગશે

તો ચાલો જાણીએ કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારે પવિત્ર દિવસે કઈ કયો ઉપાય કરવો જોઈએશુક્રવારના પવિત્ર દિવસે માતા લક્ષ્મીને લાલ અને સફેદ રંગ વસ્ત્રો પહેરવા જોઇએ શુક્રવારના સવારે વહેલા ઉઠી અને સફેદ અથવા લાલ રંગના વસ્ત્ર પહેરો અને માતા લક્ષ્મીના નિયમિત રીતે પૂજા પાઠ કરવા જોઈએ

તેવી રીતે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની મૂર્તિ ની આગળ ઘી નો દીવો પ્રગટાવવો જોઇએ તેમાં ચપટી કેસર ઉમેરવાનું . તેની સામે માતા લક્ષ્મીનો દીવા પ્રગટાવ્યા પછી માતા તુલસીના નમન કરવાઅને માતા લક્ષ્મીનું નિયમિત રીતે પૂજા કરવી  આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિયમિત રીતે વાસ કરશેઆ ઉપાયથી દરેક વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ ઉપાય કરતી વખતે તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના છે. અને મનમાં માતા લક્ષ્મીને અર્પણ કરવાનું છે. અને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી એ નું સ્મરણ કરવાનું છે.માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. એટલા માટે શુક્રવારના પવિત્ર દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ બંનેની પૂજા પાઠ કરવા જોઈએ

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશના પૂજા-પાઠ કરવાથી ધન અને જ્ઞાન બન્ને વસ્તુની પ્રાપ્તિ થાય છે.ભગવાન ગણેશના પૂજા-પાઠ કરવાથી માણસ ના કાર્ય માં આવતા તમામ પ્રકારના વિજ્ઞાન અડચણ અને અવરોધો દૂર થાય છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા દરમિયાન શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે.

પૂજા પૂર્ણ થયા બાદ તે શ્રીફળને તમારે તમારા ઘરની તિજોરીમાં અથવા જે જગ્યાએ પાસે રાખો છોતે કબાટમાં રાખી દેવાનું રહેશે અને રાતના સમયે આ શ્રીફળને ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં રાખી દેવાનું રહેશે અને આ દરમિયાન તમારે પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીને નમન કરવા તેમને પૈસા ને લગતી સમસ્યા દૂર કરવા માટેના પ્રયત્નો કરવા

માતા લક્ષ્મીની સાથે સાથે શુક્રવારના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકાય છે. અને આ દિવસે શુક્રવાર ના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની વિશિષ્ટ રીતે પૂજા કરવામાં આવે છે.તેમની સાથે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ઉમેરવામાં આવે છે. અને ત્યાર પછી તે પવિત્ર છે. અને પવિત્ર સ્થળે ભગવાન વિષ્ણુ નો અભિષેક કરવામાં આવે છે.

આ અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે. તેમને મનની તમામ મનોકામના પૂર્ણ કરે છે. શુક્રવારના પવિત્ર દિવસે માતા લક્ષ્મીને અતિપ્રિય એવા લાલ કલરના ફૂલનો પણ ઉપાય અતિશય ઉપયોગી સાબિત થાય છે. શુક્રવારના પવિત્ર દિવસે લાલ કલરના ફૂલ હાથમાં લેવાના અને ત્યાર પછી માતા લક્ષ્મીનું ધ્યાન ધરવાનું

માતા લક્ષ્મીને બંને હાથ જોડી અને પ્રાર્થના કરવાની તમારા આવનારા જીવન માં પૈસા ને લગતી કોઈપણ પ્રકારની તંગી રહે નહીં અને હવે આ જ લાલ કલરના ફૂલને ઘરની તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યા ઉપર રાખી દેવાના રહેશે તેથી તમારા ઘરમાં પૈસાની આવક જળવાઇ રહેશે અને તમારા જ ઘરમાં પૈસા ને સંબંધી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *