જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે આજે અમે તમને એક ઉપાય જણાવવાના છીએ આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે.આ ઉપાય શનિદેવ સાથે સંબંધિત ઉપાય છે. અને શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવી-દેવતાની પૂજા કરવા માટે ખાસ અને વિશિષ્ટ દિવસ નક્કી કરવામાં આવે છે. અને આ શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ માનવામાં આવે છે.શનિવારના પવિત્ર દિવસે શનિદેવની પૂજા કરવાથી માણસને શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શનિદેવની વિશિષ્ટ પૂજા કરવા માટે શનિવારના દિવસે તેમને ખાસ અને વિશિષ્ટ પૂજા કરવી જોઈએ
જો કોઈપણ વ્યક્તિએ સાચા મનથી સાચી શ્રદ્ધાથી યોગ્ય પૂજાવિધિ કરે છે. તેમના જીવનમાં શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને કારણ કે શનિ દેવ હંમેશા સારા અને ખરાબ કરી કર્મો નું સારું અને ખરાબ ફળ આપતો હોય છે..આવી પરિસ્થિતીમાં હંમેશા માણસ ઉપર તેમની કૃપા પ્રાપ્ત થતી હોય છે.હાલના સમયમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રયત્ન કરતા હોય છે.
દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન રાખવા માટે અલગ-અલગ ઉપાય કરતા હોય છે. અને દરેક વ્યક્તિ શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકતા નથીપરંતુ એવું માનવામાં આવે છે કે જો શનિદેવ કોઈપણ વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે. તો તે વ્યક્તિનું જીવન મોટી અને આનંદથી ભરાઈ જાય છે. અને આ વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી
અને આ વ્યક્તિના જીવનમાં અને કાર્યક્ષેત્રમાં દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થાય છે.તમને એ વસ્તુની જાણકારી આપી દઈએ કે શનિવારનો દિવસ શનિદેવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. અને આ દિવસે શનિ ભગવાનની વિશિષ્ટ રીતે પૂજાઅર્ચના કરવામાં આવે છે. અને કેટલાક લોકો શનિવારના પવિત્ર દિવસે શનિ મહારાજ ને લગતા ઉપાયો પણ કરતા હોય છે.
શનિવારના કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવતા અને કાર્યક્ષેત્રમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર કરી શકાય છે. અને માણસને પુષ્કળ સંપત્તિ અને અનાજ પ્રાપ્ત થાય છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ દેવ યોગ્ય સ્થિતિમાં ન હોય તો આ ઉપાયો કરવા જો કોઈ પણ વ્યક્તિ દ્વારા શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિવાર ના પવિત્ર દિવસે 19 હાથ લાંબો કાળો દોરો લેવાનો
અને ત્યાર પછી તેમની માળા બનાવવાની રહેશે અને આ માળા શનિવારના પવિત્ર દિવસે શનિ દેવને અર્પણ કરવાની રહેશેથોડા સમય પછી તમારે આ કાળી માળા ને તમારા ગળામાં પહેરવાની રહેશે અને જો તમે ન પહેરી શકો તો તમારા જમણા હાથમાં માળા બાંધવા ની રહેશે તેથી શનિ મહારાજની કૃપા તમારા ઉપર થશે
શનિવારે સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ કપડાં પહેરી અને તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ સરળ ઉપાય છે. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરવો જોઈએ
Leave a Reply