બજરંગબલીની આ રીતે પૂજા કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારનાં સંકટ દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાની પૂજા કરવા માટે એક વિશિષ્ટ દિવસ હોય છે. તેવી જ રીતે મંગળવારનો દિવસ ભગવાન હનુમાન દાદાની પૂજા માટે નો દિવસ હોય છે.હનુમાન દાદા હજી પણ કળીયુગમાં હાજરા હજુર છે. ભગવાન બજરંગ બલી ની પૂજા કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારનાં સંકટ દૂર થાય છે.

માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થાય છે. અને મંગળવાર અને શનિવાર ના દિવસે હનુમાન દાદાના પવિત્ર દિવસ તરીકે ગણવામાં આવે છે.માટે મંગળવારના દિવસે કેટલાક પવિત્ર ઉપાય કરવાથી માણસના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઇ છે. અને તેમને હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો પૈસા ને લગતી તંગી હોય તો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો તેઓ દૂર કરવા માટે પણ મંગળવારના દિવસે પવિત્ર ઉપાય કરવા જોઈએ. તમારા મનની દરેક મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો દર મંગળવારના દિવસે પીપળાના ઝાડ નીચે જઈ અને તેમની પૂજા કરવી જોઈએ

મંગળવારના દિવસે સવારે વહેલા ઊઠી અને સ્નાન કરી અને પીપળાના ઝાડના પાન લઈ આવવાના રહેશેત્યાર પછી તે પાનને સ્વચ્છ પાણીથી સાફ કરી નાંખવાના રહેશે અને તેમાં ઉપર કંકુ અશ્વગંધા અને ચંદનનું મિશ્રણ લગાવવાનું રહેશે અને ત્યાર પછી આ પાંદડા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખવાનું રહેશે

ભગવાન શ્રીરામનું નામ લખવું એ વખતે હનુમાન ચાલીસાના પાઠ કરવાના રહેશેત્યાર પછી ભગવાન શ્રીરામનું નામ લખેલા પાન ની માળા તૈયાર કરવાની રહેશે અને તે કોઈપણ હનુમાન મંદિર હનુમાન દાદાના મંદિરે તૈયાર કરેલા પીપળાના પાન ના હાર ને તે મૂર્તિને અર્પણ કરવો

મંગળવારના જ દિવસે અને દર શનિવારના દિવસે આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.જીવનમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત ભગવાન શ્રી ગણેશાય વિઘ્નહર્તા દેવ તરીકે પૂજવામાં આવે છે.

ગણેશ દેવને લાલ કપડાં, લાલ ફળ અને લાલ ફૂલો અને મિઠાઈ અર્પણ કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.હનુમાનજીના મંદિરમાં જઈને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી વ્યક્તિને આર્થિક સમૃદ્ધ પ્રાપ્ત થશે.  સતત પાંચ મંગળવાર સુધી ભગવાન શ્રી ગણેશજીના મંદિરે જય અને આ ઉપાય કરવો

મંગળવારના દિવસે વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.એટલા માટે મંગળવાર ના શુભ અને પવિત્ર દિવસે લાલ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે તાંબુ, કેસર, લાલ, ગુલાબ, સિંદુર લાલ મસૂરની દાળ અડદની દાળ મરચું લાલ પથ્થર વગેરેનું દાન કરવાથી માણસને સૌથી શુભ અને પવિત્ર થઈ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે લોકો નિયમિત રીતે ભગવાન શ્રી હનુમાન દાદાના સુંદરકાંડ ના પાઠ કરે છે.જીવનમાં આવતા તમામ પ્રકારના સંકટમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અને જીવનમાં ખૂબ જ વધારે સારા પરિણામ પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત ઘરના સભ્યો ઉપર આવતી કોઈ પણ મોટી આફત દૂર થાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ રાહુ ગ્રહ કેતુ ગ્રહ નબળો હોય અથવા વિક્રમનો ખરાબ લાગતો હોય તો મંગળવારના દિવસે આ પવિત્ર ઉપાય કરવાથી તેમના કુંડળીમાં આવતા તમામ પ્રકારના ગ્રહ દોષ માંથી મુક્તિ મળે છે.હનુમાન દાદા ને મંગળવારના દિવસે લાલ કલરનો રૂમાલ અર્પણ કરવો

આ રૂમાલ હંમેશા તમારી સાથે આનંદ આપે આપેલા પ્રકારની જ રાખવું જેથી તમારા જીવનમાં આવતા તમામ પ્રકારનાં કષ્ટો દૂર થશે અને તમારા ઉપર હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત થશે.મંગળવારના દિવસે ભગવાન શ્રી હનુમાન સુંદરકાંડ ના પાઠ ના કરવું અતિ શુભ માનવામાં આવે છે. હનુમાન યંત્રની સ્થાપના પછી તેમને નિયમિત રીતે પૂજા કરવી જોઈએ જે તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *