ભગવાન સૂર્યનારાયણ દેવને દરરોજ નિયમિત રીતે સવારે જળ અર્પણ કરવાથી થાય છે આ ફાયદા

નિયમિત રીતે સૂર્યનારાયણ દેવ પૂજા કરવાથી માણસને ખૂબ જ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ નું મનપસંદ વરદાન પ્રાપ્ત કરવા માટે દરરોજ સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએ જળ અર્પણ કરતી વખતે સૂર્યનારાયણ દેવના કેટલાક ખાસ અને વિશિષ્ટ નામનું ઉચ્ચારણ કરવાથી અને ઉપવાસ અને વિશિષ્ટ મંત્રોનો જાપ કરવાથી માણસને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

આ મંત્રોનો જાપ રવિવારના દિવસે કરવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા અને આરાધના માટે સમર્પિત દિવસ માનવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવને દરરોજ નિયમિત રીતે સવારે જળ અર્પણ કરવાથી પણ માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.

જો કોઈ પણ વ્યક્તિ તેમના જીવનમાં તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય અને જીવનમાં મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો આ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ ના નામનું સ્મરણ કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવના આ ચમત્કારિક નામ આ પ્રમાણે છે.

  • ॐ सूर्याय नम:
  • ॐ भास्कराय नम:
  • ॐ रवये नम:
  • ॐ मित्राय नम:
  • ॐ भानवे नम:
  • ॐ खगय नम:
  • ॐ हिरण्यगर्भाय नम:

સૂર્યનારાયણ દેવના ઉપર જણાવેલા તમામ નામનું દરરોજ સવારે સ્નાન કરી સ્વસ્થ થઈ અને પૂજા કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ મંત્રોનું સ્મરણ કરવાથી માણસને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. જો સાચા મનથી માણસ સૂર્યનારાયણ દેવ ના જાપ કરે છે. સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરે છે. તો સૂર્યનારાયણ દેવ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

તેથી આ મંત્રોનો નિયમિત રીતે જાપ કરવો જોઈએ અને અને સૂર્યનારાયણ દેવના ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે.માણસના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થઈ છે. અને તેના સૂર્યનારાયણ દેવ માણસના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે તેમને નિયમિત રીતે મંત્રોનો જાપ કરવો જોઈએ તેથી તેમની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. અને કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. અને તેમના કાર્યો માં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક ખાસ અને વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવું જોઈએઆ ખાસ અને વિશિષ્ટ બાબતો એવી છે કે સવારે સ્નાન કરી અને સફેદ કલરના વસ્ત્રો પહેરવા જોઇએ

સફેદ કલરનો ધોતી કુરતો પહેરવો જોઇએ અને ત્યાર પછી સવારે સ્નાન કરી અને તુલસી માતા અને સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએપૂર્વ દિશામાં મોઢું રાખી અને સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યનારાયણ દેવ નું સ્મરણ કરવું જોઈએ ત્યાર પછી સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે તાંબાનો કળશો લેવાનો રહેશે

તાંબાના કળશમાં સામાન્ય પાણીની સાથે કાળા તલ ઉમેરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.તમામ પ્રકારના ગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે.  જો કોઈ પણ વ્યક્તિને ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ અશુભ હોય તો સૂર્યનારાયણ દેવને સ્મરણ કરતી વખતે તેમને જળ અર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરવા

તેથી ગ્રહ નક્ષત્ર ની સ્થિતિમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. તે ખૂબ જ શાંત થાય છે.ભગવાન સૂર્યનારાયણ દેવ નો આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. અને જો કોઈપણ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોય છે. તે પણ દૂર થાય છે. તેથી તેમના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *