હિન્દુ ધર્મમાં તુલસીના પાન અતિશય પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તુલસી માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ બંનેનો વાસ હોય છે. એટલા માટે તુલસીના છોડ નું મહત્વ હિન્દુ ધર્મશાસ્ત્રમાં ખૂબ જ વધારે જણાવવામાં આવ્યું છે.તુલસીની સામે ઉભા રહે અને ફક્ત બે અક્ષરનો આ મંત્ર બોલવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ છે.
તુલસીના છોડ સાથે અનેક પ્રકારની ધાર્મિક અને આધ્યાત્મિક વાતો જોડાયેલી છે. અને હિન્દુધર્મનો જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ તુલસી ખૂબ જ વધારે પ્રિય છે. એટલા માટે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી.તુલસીના છોડને માતા લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે. પૂજામાં તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ પ્રસાદ પણ તુલસીના પાન વગર પૂર્ણ થતો નથી આ સાથે આપણા આરોગ્ય માટે તુલસી એક વરદાન સ્વરૂપ તે અને તુલસીને ઔષધની સંજીવની તરીકે ઓળખવામાં આવે છે.તુલસીમાં અનેક પ્રકારનાં રોગો સામે લડવાની અવશધીય શક્તિ જોવા મળે છે. તેના જ કારણે આયુર્વેદ વિજ્ઞાન માં તુલસીને મનુષ્ય જીવન માટે સંજીવની ગણવામાં આવે છે.
તુલસીના મૂળમાં ચારે તીર્થધામ નો વાસ હોય છે. માટે દરેક વ્યક્તિએ તુલસી ને પોતાના ઘરે અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે. કે જે સવારે અને સાંજે નિયમિત રીતે તુલસીને જળ અર્પણ કરવામાં આવે ને તુલસી માતા ની સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાથી તમે મુક્તિ મેળવી શકો છો
માણસને તુલસીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તેના કારણે તુલસી અનેક રોગોના સામે રક્ષણ મેળવવા માટે ખૂબ જ વધારે મહત્વનું સાબિત થઈ છે અમે તમને એક ખાસ વાત કરવાના છીએ કે તુલસી ફક્ત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી નથી પરંતુ જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે પૈસાની સમસ્યાઅને જીવનમાં વાદ વિવાદ થવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
જો કોઈપણ વ્યક્તિને આર્થિક મુશ્કેલી હોય અને આર્થિક પરેશાની થી છુટકારો મેળવતા હોય તો સવારે નિયમિત રીતે તુલસી માતા અને જળ અર્પણ કરવું જોઇએ અને અક્ષરના મંત્રનો જાપ કરવો જોઈએ.તેથી તે વ્યક્તિને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો નિયમિત રીતે તુલસીને જળ અર્પણ કરતી વખતે જાપ કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.
ૐ सुभद्राय नमः -ૐ सुप्रभाय नमः
“ मातास्तुलसी गोविन्द , हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”
જો કોઈપણ વ્યક્તિને સંસ્કૃતમાં ઉચ્ચારણ ન ફાવતું હોય તો તે મંત્ર ગુજરાતીમાં પણ બોલી શકે છે.તેનો અર્થ થાય છે કે તુલસી માતા ચલો તમને ભગવાન ગોવિંદ બોલાવે છે.તમે અમારી સાથે ચાલો અને પ્રસાદમાં તમારે બિરાજમાન થાવ. આમાં આટલું બોલ્યા બાદ તમારે તુલસી માતા ના પાન તોડવા
“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी ,
आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”
તુલસીની જળની સાથે સાથે આ વસ્તુ પણ નિયમિત રીતે અર્પણ કરવી જોઈએ. માતા તુલસી ના મંત્ર ને જા દરમિયાન તમે તુલસી માતા ને હળદર અને સિંદૂર અને દૂધનો અભિષેક પણ કરી શકો છોઆવું કરવાથી માણસના મનમાં રહેલી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે.
પૂજા દરમિયાન હંમેશા તુલસી માતા ની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ શુદ્ધ ગાય ના દેશી ઘી નો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ આ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તુલસીના પાનને ભૂલથી પણ ક્યારેય ભગવાન શિવને ભગવાન ગણેશજીને અર્પણ કરવા જોઇએ નહીં આમ કરવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માટે પણ વ્યક્તિના ઘરના આંગણામાં તુલસી હોય તો નિયમિત રીતે સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ ને આવું કરવાથી ઘરમાં ખૂબ જ વધારે સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય છે.ધંધા અને વ્યવસાયમાં ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. એકાદશી રવિવાર, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ નહીં અને જો પૂજા કરવામાં આવે તો તે શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…