આ ઉપાય કરવાથી તમારી ઇચ્છા અને મનોકામના ધન ની દેવી લક્ષ્મી અવશ્ય પૂર્ણ કરશે

દરેક મનુષ્યને ઈચ્છા હોય છે કે માતા લક્ષ્મી તેની દરેક ઇચ્છા અને મનોકામના પૂરી કરે અને તેઓને બધી ખુશી આપે. તેમજ માતા લક્ષ્મી તેના ઘરમાં હંમેશા વસવાટ કરે. જો માતા લક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન રહે અને તમારે માતા લક્ષ્મી ના આર્શીવાદ મેળવવા હોય તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે.સૌથી પહેલા શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યા પછી તમારે ચોકીની સામે કળશ રાખો. કળશની ઉપર શુદ્ધ કેસર વડે સ્વસ્તિક નિશાન બનાવો અને તેને પાણીથી ભરો લો.

તે પછી તેમાં ચોખા, દુર્વા અને એક રૂપિયો નાખો. ત્યારબાદ એક નાની થાળીમાં ચોખા ભરો અને તેને કળશ પર મુકો. તેના પર શ્રીયંત્ર સ્થાપિત કરો. આ પછી તેની પાસે ચારમુખી દીવો પ્રગટાવો અને તેની કુંકુમ અને ચોખાથી પૂજા કરો. આ પછી ૧૦ મિનિટ સુધી માતા લક્ષ્મીનું ધ્યાન કરો.

જેનાથી તમારી ઇચ્છા અને મનોકામના અવશ્ય પૂર્ણ થશે.શુક્રવારે દક્ષિણ દિશામાં શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાયથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. લાખો પ્રયત્નો કર્યા છતાં પણ જો કોઈ કાર્યમાં સફળતા ન મળે તો તમે તુલસીના પાનનો આ ઉપાય અજમાવી શકો છો.

કારણ કે આ મહિનામાં તુલસીનો છોડ પર માતા લક્ષ્મી અને ધન કુબેરની કૃપા છે. જેનાથી તમારી બધી મુશ્કેલીઓ કે સમસ્યા દૂર થય જશે. તમે ગુરુવારે તુલસીના છોડને પીળા કપડામાં બાંધી તેને ઓફિસ અથવા દુકાનમાં રાખવો આ કરવાથી તમારો ધંધો પણ વધશે અને તમને નોકરીમાં બઢતી પણ મળશે.લક્ષ્મીમાતા ભગવાન નારાયણની પત્ની છે

તેણે ખૂબ પ્રિય છે. તેની ઉત્પતી સમુદ્ર મંથનમાંથી થઈ છે. શંખ, મોતી, છીપ, ગૌરી સમુદ્રમાંથી પ્રાપ્ત થવાને કારણે નારાયણને પણ તે પંસદ છે. અંતે સમુદ્રમાંથી મેળવેલી વસ્તુઓનો ઉપયોગ લક્ષ્મી માતા આરતી માં કરવાથી તમારી મનોકામના પૂરી થશે. કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરો.

જો તમારા ઘરની આજુબાજુમાં ક્યાંક માતા લક્ષ્મીનું મંદિર છે તો ગુલાબ સાથે સુગંધી અગરબતી નું દાન કરો. શુક્રવારે ઘરે ત્રણ કુંવારી કન્યાને બોલાવી તેમને ખીર પીવડાવો તથા પીળા કપડા દાન કરી તેને છુટા કરો. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. શુક્રવારે શ્રી યંત્ર માં ગાયના દૂધનો અભિષેક કરો અને અભિષેકનું પાણી આખા ઘર ઉપર છાંટવું

શ્રીયંત્રને કમળના પાનને પૈસાની જગ્યાએ કે તિજુરી માં મૂકો. જેનાથી પૈસામાં લાભ મળવાનું શરૂ થશે અને ધન વધશે. ક્યારેય દક્ષિણ દિશા તરફ જઈને ખોરાકનું ગ્રહણ ન કરવું આ કરવાથી ઘરમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ રહેતી નથી. જો તમે પણ દક્ષિણ દિશા તરફ મોં રાખી જમો છો તો તમને લાભ થશે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *