સોમવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થશે 

જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હિન્દુ ધર્મમાં ભગવાન ભોલેનાથ એટલે કે ભગવાન શિવ અને દેવોના દેવ મહાદેવનું સ્થાન સૌથી ઉપર છે. અને ત્રણેય લોકોના દેવને નાથ કહેવામાં આવે છે.ભગવાન ભોલેનાથ ની માણસો દ્વારા દર સોમવારના પવિત્ર દિવસે પૂજા કરવામાં આવતી હોય છે. અને હિન્દુ ધર્મમાં દરેક અઠવાડિયાના દરેક વાર દરેક દેવી-દેવતાઓને સમર્પિત હોય છે.

માટે સોમવારનો પવિત્ર દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે.આજે અમે તમને એવા અમુક ઉપાયો જણાવવાના છીએ તે ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની ઊણપ આવશે નહીં અને પૈસાની તંગી આવશે નહીં સોમવારના પવિત્ર દિવસે ભગવાન ભોળેનાથની નિયમિત રીતે પૂજા કરવાથી વિશિષ્ટ મહત્વ થાય છે.

સોમવારના પવિત્ર દિવસે જો કોઈ ભક્ત સાચા દિલથી અને સાચા હૃદયથી ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરે છે. તો ભગવાન ભોલેનાથ તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. માટે માણસો સોમવારના પવિત્ર દિવસે સાચા મનથી ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. અને સોમવારના પવિત્ર દિવસે સવારે તમારે વહેલા ઉઠવું

સ્નાન ક્રિયા કરી અને ભગવાન શિવના દર્શન કરી અને શિવ ચાલીસા અને શિવા સ્ત્રોતનો પાઠ કરવાનું રહેશેભગવાન ભોલેનાથ અતિશય કોમળ હૃદયના છે. એટલા માટે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અત્યંત સરળ છે. માટે જે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરો તેમને અમુક બાબતોનું ખાસ અને વિશિષ્ટ પ્રમાણમાં ધ્યાન રાખવું જોઇએતેથી ભગવાન ભોળેનાથની ઝડપથી કૃપા પ્રાપ્ત થાય

સોમવારના પવિત્ર દિવસે જો કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે. તો તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમે છુટકારો પ્રાપ્ત થાય સોમવારના દિવસે સવારે વહેલા ઊઠી અને સ્નાન કરી અને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી જોઈએ તે સાથે ભગવાન શિવને દૂધ ગંગાજળ સાથે અભિષેક કરવો જોઈએ

ભગવાન શિવની પૂજામાં આંકડો ધંતુરો અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએસોમવારના પવિત્ર દિવસે શિવમંદિરમાં એક પવિત્ર વસ્તુ લઈને એમને ઘરે આવવા થી તમારા 7 પેઢી સુધી ધનની ખોટ નહીં અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી આવશે નહીં અને ભગવાન શિવની નિમિતે તમારા ઉપર કૃપા બની રહેશે

સોમવાર ના પવિત્ર દિવસે સૌ પ્રથમ તમારે શિવલિંગ ઉપર ગંગાજળ અને દૂધથી અભિષેક કરી  ભગવાન ભોલેનાથ ની સામે ઘીનો દીવો પ્રગટાવવો અને ત્યાર પછી તેમને અગરબત્તી કરવાની ર બંને હાથ જોડી અને મનમાં ભગવાન શિવને નમન કરવાઓમ નમઃ શિવાય 108 વાર જાપ કરવા

ભગવાન શિવને ગંગાજળ અને દૂધનો અભિષેક કરવા આ ગંગાજળ અને દૂધને એક લોટામાં ભરીને ઘરે લઈ આવવાના રહેશે અને ત્યાર પછી આ ગંગાજળ ને ઘરે લાવ્યા પછી સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થશે

ઘરમાં હંમેશાં સકારાત્મક વિચાર અને ઊર્જાનો સંચાર થશે ઘરની આજુબાજુ રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે.ભગવાન શિવની અપરંપાર કૃપા થાય છે. અને ભગવાન શિવની કૃપા થવાથી માણસોના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *