હિંદુ ધર્મ મુજબ ગર્ભવતી સ્ત્રીના ગર્ભના દોષોનું નિવારણ કરવા માટે કરવામાં આવે છે આ પૂજા

માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી, કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે. ખાસ કરીને, પ્રથમવાર જે સ્ત્રી માતા બની રહી છે, તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે. હિંદુ ધર્મ ની એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ

જે લગભગ હિંદુ ધર્મમાં દરેક લોકો કરતા હોય છે. એની સાથે ખાસ નિયમ પણ જોડાયેલા હોય છે. હિંદુ ધર્મ માં સંતાન ના જન્મ સાથે થોડી પરંપરા પણ જોડાયેલી હોય છે, જેમાંથી એક છે.હિંદુ ધર્મ માં ગર્ભવતી સ્ત્રી ના સાત માં મહિના ના સમય દરમિયાન સીમત ની વિધિ કરવામાં આવે છે. જે એક પ્રકારનો પરિવાર માટે એક ખુશી નો પ્રસંગ બની જાય છે.

એ પછી ડિલીવરી માટે એ મહિલાને એમના પિયર મોકલી દેવામાં આવે છે.ક્યારેય તમે વિચાર કર્યો છે કે આ પરંપરા શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણી લઈએ કે ગર્ભવતી મહિલા નું સીમત શા માટે કરવામાં આવે છે. સીમંત વિધિ, જેને દરેક લોકો અલગ અલગ નામથી ઓળખે છે

જેમ કે અમુક લોકો એણે ગોદ ભરાઈ કહે છે તો અમુક લોકો ખોળો ભરવાની વિધિ કહે છે.માન્યતા છે કે સીમત ની પૂરી વિધિ આવનારા બાળક ના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. એ સમયે વિશેષ પૂજા કરીને ગર્ભ ના દોષો નું નિવારણ તો કરવામાં આવે જ છે અને સાથે જ ગર્ભ માં રહેલા બાળક ના સ્વાસ્થ્ય માટે આ પૂરી પ્રક્રિયા કરવામાં આવે છે.

ગર્ભવતી મહિલા ને સીમત વિધિ માં મોટા વડીલો ના આશીર્વાદ તો મળતા હોય છે. આ સીમત વિધિ ની રસમ માં ગર્ભવતી મહિલા ના ખોળા માં સૂકોમેવો નાખવામાં આવે છે, ફળ અને સુકોમેવા પૌષ્ટિક હોય છે. જે બાળક અને ગર્ભવતી મહિલા બંને ના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago