દેવામાં ડૂબેલ વ્યક્તિ માનસિક રીતે પરેશાન પણ થઈ જાય છે.મનુષ્ય દેવું વધી જવા પર હંમેશાં મુશ્કેલીમાં મુકાય છે અને દેવું ચૂકવવાની ઉપાયની શોધવામાં લાગી જાવી છીએ. જો તમારી ઉપર દેવું છે જે તમને ચુકવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે ચિંતા કરશો નહીં. ફક્ત નીચે જણાવેલ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને ધન પ્રાપ્ત થશે અને સરળતાથી દેવાથી બહાર આવશો.
દેવું વધી ગયું છે તો કરો આ ઉપાય – દેવું ચૂકવવા માટે દાળનો આ ઉપાય કરો.આ ઉપાય કરવાથી પૈસાનો ફાયદો થશે અને દેવું સરળતાથી નીચે આવશે.દેવું ચૂકવવા માટે ખાલી મગની દાળને દાન કરો અને હનુમાનજી ને મંગળવારે આ દાળને ચઢાવો. આ ઉપાય અંતર્ગત મંગળવારે સ્નાન કર્યા પછી મંદિરમાં જાવ.હનુમાન જીની પૂજા કરો અને તેમને દાળ ચડાવી દો. આ પછી દાળનું દાન પણ કરો.
તમારા પર ચડેલ દેવું આ ઉપાય કરવાથી ઉતરી જશે. મુખ્ય દરવાજા પર ગણપતિની પ્રતિમા મૂકો ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની ૨ મૂર્તિઓ મૂકો.યાદ રાખો કે આ પ્રતિમાનો રંગ લીલો હોવો જોઇએ. સાથે જ આ મૂર્તિઓને એવી રીતે મુકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા તરફ હોય.આ મૂર્તિ બુધવારે જ સ્થાપિત કરો. કારણ કે આ દિવસ ગણપતિ સાથે સંકળાયેલ છે.
લાખો પ્રયત્નો કર્યા પછી પણ જો તમે દેવું ચૂકવામાં અસમર્થ છો. તો બુધવારે આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ અડધા મગ પાણીમાં ઉકાળી લો. પછી તેને ગાળી લો. તેમાં ગોળ અને ઘી નાખો. હવે તેને એક ગાયને ખવડાવો. સતત પાંચ બુધવાર સુધી આ પગલાં લેવાથી તમામ દેવું દૂર થઈ જશે.હનુમાનજીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. તેથી જે લોકો પર દેવું ચડ્યું છે તેઓ દર મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો.
મંગળવારે દેવું ચુકવવા માટે તમારે ભગવાન હનુમાનને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું જોઈએ.ત્યારે પૂજા પૂર્ણ થયા પછી, કપાળ પર સિંદૂરનું તિલક લગાવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરો દેવી લક્ષ્મીની પૂજા કરો લક્ષ્મી મા ધનની દેવી માનવામાં આવે છે. તેથી શુક્રવારે તેમની પૂજા કરો અને તેમને કમળના ફૂલો ચઢાવો.આ કરવાથી દેવું ઉતરી જશે અને પૈસાનો ફાયદો થશે.
Leave a Reply