ઉપયોગી ટીપ્સ

ચરબી દુર કરવા માટે મહિલાઓની ફેવરીટ પાણીપુરી છે ખુબ જ ઉત્તમ… માખણની જેમ ઉતરી જશે ચરબી

પાણીપુરી નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. ખાસ કરીને મહિલાઓને તો પાણીપુરી ખૂબ જ પસંદ હોય છે. તથા પાણીપુરીની લારી જોઈને પાણી પુરી ખાવાનું મન થઈ જાય છે. આપણે મન રોકી શકતા નથી.  આજે જાણી લો કે પાણીપુરી ખાવા ના પણ જબરદસ્ત ફાયદા છે.

સૌ પ્રથમ તો તમે પાણીપુરી કઈ રીતે ખાવી એ જાણવું અને પાણીપુરી ખાવા થી આપણા સ્વાસ્થ્ય માં શું ફાયદો થાય છે? એ પણ જાણી લેવું જોઈએ. પાણીપુરી નું સેવન લોકોએ બપોરે અથવા તો સાંજે કરવું જોઈએ. પાણીપુરી ને વધારે પ્રમાણમાં ખાવી ન જોઈએ. છ થી સાત પાણીપુરી ખાવાથી પાચન ક્રિયા પણ સારી રીતે થાય છે.

જો તમે વર્કિંગ વુમન છો તથા તેની પહેલા અને પછી પાણીપૂરીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આપણી ખોટી રીતભાત ને લીધે પેટની અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં પણ તમે જો પાણીપુરીનો સેવન કર્યું હોય તો તેમાં રહેલ ફુદીનો, સંચળ, જીરું, લીંબુ, તીખા, આ બધું ગેસ, એસીડીટી, કબજિયાત જેવી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે.

જો તમારે વજન ઘટાડવું હોય તો પાણીપુરી ખાવાથી તમારું વજન પણ ઘટશે. બપોરે અને સાંજે જમવાના સમયે પહેલાં દસથી પંદર મિનિટ જો તમે રોજ પાણીપૂરી ખાશો તો તમારું વજન જલ્દી થી ઘટવા લાગશે. પાણીપુરીનો યોગ્ય રીતે સેવન કરવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.

પાણીપુરી ખાતી વખતે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે પાણીપૂરી બનાવતી વખતે તેમાં લસણ, આદુ, હળદર, ફુદીનો વગેરે વસ્તુઓ નો ઉપયોગ કરતો કરેલો હોવો જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પાણીપૂરીનું યોગ્ય રીતે સેવન કરવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આવું હકીકતમાં સાબિત થયું છે.

આજકાલ દરેક લોકોને ખૂબ જ પાણીપૂરી ખાવાનું પસંદ હોય છે. પરંતુ આદુ, લીંબુ, મરચાં, ફોદીનું વગેરે વસ્તુ ઉમેરીને જો પાણી બનાવવામાં આવે તો પેટને લગતી સમસ્યા માટે પાણીપુરી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે આપણા શરીરમાં રહેલા હાનીકારક તત્વો ઝેરી તત્વો દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

વજન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. પાણીપુરી ખાવાથી વજન વધવાની સમસ્યા દૂર થાય છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફોદીનો, હિન્ગ, લીંબુ, કાચી કેરી વગેરેનું મિશ્રણ કરી અને પાણી બનાવવાથી તે પાણીનું સેવન કરવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.

તે ઉપરાંત રવા માંથી બનાવેલી પુરી નું સેવન કરવાથી પણ વજનમાં ઘટાડો જોવા મળે છે. પાણીપુરી નું સેવન કરવાથી મોઢામાં પડતા છાલા ચાંદા દૂર થાય છે. તેમજ ચાંદાની સમસ્યાઓમાં રાહત મળે છે. પાણીપુરીના પાણીમાં જલજીરા તેમ જ ફોદીનો તેમજ આંબલી નું મિશ્રણ હોય છે.

તે આપણું પેટ સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. લાંબી મુસાફરી દરમ્યાન ઘણા લોકોને હંમેશા ગભરાહટ નો અનુભવ થતો હોય છે. આવા સમયે રવા ના લોટ માંથી બનેલી પાણીપુરી ખાવા થી ગભરાહટ દૂર થાય છે. જો ઉનાળાના દિવસોમાં બહાર કરવાથી ખૂબ જ વધારે થાક લાગતો હોય તો આવી સ્થિતિમાં સાદી પાણી પીવું જોઈએ નહીં. આ સ્થિતિમાં તમે ફુદીના વાળું પાણી પણ પી શકો છો.

ક્યારે ખાવી જોઈએ પાણીપુરી :- પાણીપુરી ખાવા માટે બપોરનો સમય સર્વશ્રેષ્ઠ સમય છે. સાંજના સમયે પાણી પુરી ખાવાથી વજનમાં વધારો થવાની શક્યતા રહે છે. એટલા માટે બપોરના સમયે પાણીપુરી ખાવી સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

પાણીપુરી બનાવવા માટે કયા લોટ નો ઉપયોગ કરવો? :- રવાનો તેમજ ચણાના લોટનો ઉપયોગ પાણીપુરી બનાવવા માટે થાય છે. જે લોકો ખૂબ જ વજન ઘટાડવા માટે મહેનત કરતા હોય તે લોકોએ ઘઉંના લોટની પાણીપુરી નું સેવન કરવું જોઇએ. તે ઉપરાંત પાણીપુરીના મસાલામાં મગ કે ચણાની દાળનો ઉપયોગ કરવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.

Sandhya

Recent Posts

વિષ્ણુ ભગવાન ની કૃપાથી આ 3 રાશિના લોકોના આવશે સારા દિવસો, વિવાહિત જીવનમાં આવશે ખુશીઓ….

ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…

5 hours ago

આ મહીને 4 રાશિના લોકોનો થશે ભાગ્યોદય, તો અન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત….

રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…

5 hours ago

થોડા જ દિવસમાં માલામાલ બનવું હોય તો શનિવારના દિવસે કરી લો આ એક ઉપાય….

ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો  લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…

5 hours ago

આ 5 રાશી માટે બની રહ્યા છે ધનલાભ ના પ્રબળ યોગ, પરંતુ કરવી પડશે ભાગદોડ…

જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…

5 hours ago

આ રાશિના લોકોનો ખરાબ સમાપ્ત થયો, શનિદેવની કૃપાથી જલ્દી જ જીવનમાં આવશે સુખ….

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…

6 hours ago

કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…

6 hours ago