ધનવાન બનવા માટે શુક્લ પક્ષ બુધવારના દિવસે કરો આ કામ, ખૂબ જ વધારે શુભ પરિણામ પ્રાપ્ત થાય છે

હિન્દુ ધર્મમાં અલગ-અલગ દિવસ અલગ અલગ દેવી અને દેવતાને સમર્પિત હોય છે. એવી રીતે બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની વિશિષ્ટ રીતે પૂજા કરવામાં આવે તો માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની વિશિષ્ટ રીતે પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા દેવ તરીકે માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા વિઘ્નહર્તા દેવની પૂજા કરવી ખૂબ જ વધારે આવશ્યક છે.

જો ભગવાન ગણેશના એક ગણેશ સહિતા અનુસાર મંગલમૂર્તિ માણસને તીવ્ર અને સમજદારી અર્પણ કરતા હોય છે.તેના કારણે બધા ભગવાન માં સૌપ્રથમ તેમની પૂજા કરવામાં આવતી હોય છે. અને જો કોઈપણ વ્યક્તિને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશને વિશિષ્ટ રીતે પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.

દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બુધવારના પવિત્ર દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની રહેશે અને ભગવાન ગણેશની પૂજા કરતી વખતે તેમને લાલ ચંદનની માળાથી બાર વખત 108 વખત શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે. કારણ કે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશ અતિશય પ્રસન્ન થાય છે.

માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સે દૂર થાય છે. તે સાથે સાથે ભગવાન ગણેશની ગણેશ ગીતામાં જણાવ્યા અનુસાર ભગવાન ગણેશના 12 નામો નું ધ્યાન કરવાથી તેમને ઝડપથી પ્રસન્ન થાય છે.12 નામો સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનન.

આ ભગવાન ગણેશના 12 નામ નો જાપ કરવાથી માણસના મનની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. અને ભગવાન ગણેશના વિશિષ્ટ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.અને બુધવારના પવિત્ર દિવસે ભગવાન ગણેશને ગાયના ઘી માંથી અને ગોળ માંથી બનાવેલા લાડુ નો ભોગ અર્પણ કરવાનો રહેશે

જો તમે આ બુધવારના પવિત્ર દિવસે ભગવાન ગણેશને ગાયના ઘી માંથી આને ગોળ માંથી બનાવેલા લાડુ નો ભોગ અર્પણ કરો છો તો તમારા જીવનમાં આવતી પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને તમારા ઘરમાં નિરંતર પૈસાની આવક પ્રાપ્ત થાય છે. એટલા માટે તમારા ઘરમાં દરેક વ્યક્તિને પૈસા પ્રાપ્ત થાય છે.

દરેક વ્યક્તિ ધનવાન બને છે. એટલા માટે જો તમારે ધનવાન બનવું હોય તો દર બુધવારના દિવસે સવારે સ્નાન કરી અને ભગવાન ગણેશના મંદિરમાં દોરવાની અગિયાર કે એકવીસ રાઠોડ ચડાવવાની રહેશે આ ગાળામાં દુર્વા ચડાવવાથી માણસને કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થાય છે. તેથી માણસને ધનલાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. અને જો તમારે ખૂબ જ વધારે ધનવાન બનવું હોય તો બુધવારના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને શુદ્ધ ઘી અને ગોળ અર્પણ કરવાનો રહેશેએવું કરવાથી માણસના જીવનમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સમૃદ્ધિ પ્રાપ્તિનો યોગ બની રહે છે.

ધનવાન બનવા માટે દર બુધવારના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી છે. શુભ માનવામાં આવે છે. જો લીલો ઘાસચારો ન હોય તો ગાયને લીલું શાકભાજી પણ ખવડાવી શકો છો બુધવારના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી ઘરમાં થતા વાદ-વિવાદ અને ઝઘડાનો અંત આવે છે.

જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને માણસના જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે બુધવારના દિવસે કોઇપણ વ્યક્તિને પૈસા ચૂકવવા નહી અથવા રોકડ આપવા નહીં કારણકે બુધવારના પવિત્ર દિવસે પૈસા ના આગમનને અવરોધે છે.

બુધવારના પવિત્ર દિવસે કોઇપણ વ્યક્તિને પૈસા આપવા નહીં એવું માનવામાં આવે છે કે બુધવારના પવિત્ર દિવસે ભગવાન ગણેશને વિશિષ્ટ પ્રકારે સિંદૂર ચઢાવવાનો રહેશે ભગવાન ગણેશને બુધવારના પવિત્ર દિવસે દૂધ ચઢાવવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.

ધનવાન બનવા માટે શુક્લ પક્ષ બુધવારના દિવસે ઘરને યોગ્ય રીતે સાફ સફાઈ કરી આપે છે. ભગવાન ગણેશ ની સફેદ કલરની પ્રકાર ઘરમાં સ્થાપન કરવાનું રહેશે તેમની નિયમિત રીતે પૂજા કરવાની રહેશે અને આમ કરવાથી માણસના ઘરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *