ભોજન કરીને પછી ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો

સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે.આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે.

રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ લાગે, પરંતુ રોટલી પણ જો નિશ્ચિત માત્રામાં ખાવામાં આવે તો શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે તેમજ તમારા આવનર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.એવા કેટલાક તત્વો લોટમાં જોવા મળે છે જે આપણા શરીરમાં ઝેરી પદાર્થની રચનાને રોકે છે.

તે જ સમયે, લોટમાં જોવા મળતા તત્વો શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોને તટસ્થ બનાવે છે. જે આપણા લોહીને સંપૂર્ણ શુદ્ધ બનાવે છે.આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેને રોટલી ખાઈને પછી ખાવાથી ઘણી બીમારી માંથી રાહત મળે છે.અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ, તે છે ખાંડ.

ખાંડ ને અંગ્રેજી માં રોક શુગર પણ કહે છે. એનો પ્રયોગ ખાવાની વસ્તુ ને મીઠી (ગળી) કરવા અને અન્ય ઔષધીય રૂપો માં કરવામાં આવે છે. શેરડી ના રસ અને તાડ નું ઝાડ ના રસ માંથી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ઘણા પોષક તત્વો થી ભરપુર હોય છે.

ફાયદા

  • આંખો ની રોશની કમજોર થઇ જાય તો ખાંડ ખાવાથી લાભ થાય છે. ખાંડ માં એવા તત્વ હોય છે જે આંખ ની ઘણી સમસ્યા ને દુર કરે છે.
  • વરીયાળી અને ખાંડ ને મિક્સ કરીને ભોજન કર્યા પછી સેવન કરવાથી અપચો ની સમસ્યા દુર થાય છે અને ખરાબ પાચન તંત્ર સારું થઇ જાય છે.

 

  • જો તમારા મોં માં પણ ખરાબ વાસ ની સમસ્યા રહેતી હોય તો ભોજન પછી ખાંડ અને વરીયાળી ની એક ચમચી મિશ્રણ ખાવાથી મોં ની વાસ દુર થાય છે.
  • જે લોકો ને લોહી ની ઉણપ થઇ જાય છે, એને ભોજન કરીને પછી ખાંડ નું સેવન જરૂર કરવું જોઈએ. આ લોહી ની ઉણપ એટલે કે એનીમિયા માં લાભદાયક થાય છે. ભોજન પછી ખાંડ નું સેવન કરવાથી લોહી પરિવહન સારું કરે છે અને લોહી ની ઉણપ દુર થાય છે.

 

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

10 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

10 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

10 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

10 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

10 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

10 months ago