મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા પૂજા માટે ખુબજ શુભ માનવામાં આવે છે મંગળવાર હનુમનજી ને સમર્પિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી મનમાંથી ભય દુર થઇ જાય છે.હનુમાનજી ને બળ અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. આજે અમે હનુમાન પૂજામાં ધ્યાનમાં રાખવાની બાબતો વિષે જણાવીશું
જેનું ધ્યાન પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવી ખ્હુબ્જ જરૂરી છે.જો હનુમાન પૂજામાં આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હનુમાનજી ના ક્રોધનો સામનો ના કરવો પડે અને જો આ વાતોનું ધ્યાન ના રાખવામાં આવે તો હનુમાનજી ક્રોધિત થઇ જાય છે.મંગળવારે જો હનુમાનજીનું વ્રત રાખવામાં આવે તો આ દિવસે વ્રતમાં કે વ્રત દરમિયાન કરવામાં આવતા ફરાળમાં મીઠાનો ઉપયોગ બિલકુલ ના કરવો.
તેની સાથે મંગલવારના વ્રતમાં મીઠું ભોજન ગ્રહણ કરવામાં આવે છે મંગળવાર ના વ્રત માં જો કોઈ વસ્તુનું દાન કરવામાં આવે તો આ વ્રતમાં કોઈ મીઠી વસ્તુનું દાન કરવું જોઈએ.હનુમાનજીની પૂજામાં પૂજા કરતી વખતે સ્ત્રી એ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ, હનુમાનજીને બળ બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી હનુમાન પૂજા માં કોઈ પણ સ્ત્રીને સ્પર્શ ના કરવો જોઈએ.
શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે હનુમાનજી ના ચરણોમાં દીવો પ્રજવ્વાલિત કરવો જોઈએ. હનુમાનજી ની પૂજામાં ચરણામૃત નો પ્રયોગ ના કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Leave a Reply