જો તમે પણ આ પવિત્ર વસ્તુઓ ઘરના મંદિરમાં રાખશો તો 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે

દરેક દેવી દેવતાની પૂજા કરવાની વિશિષ્ટ હિન્દુ ધર્મશાસ્ત્ર અને વેદ શાસ્ત્ર માં અલગ અલગ રીતે જણાવેલી છે. તે ઉપરાંત વિશિષ્ટ રીતે પૂજા કરવાથી માણસને તેમની પૂજાનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે.તેમના જીવનમાં તેમણે કરેલા પાપોનો નાશ થતો હોય છે. મોટાભાગના લોકો પૂજા પહેલાના સમયમાં પૂજા બ્રાહ્મણો અને પંડીતો દ્વારા કરવામાં આવતી હતી

પરંતુ આજકાલ દરેક લોકો પોતાના ઘરે પોતાના ઇષ્ટદેવની પૂજા કરતા હોય છે. પરંતુ જાણી-અજાણી અમુક લોકો ભૂલ થી થતી હોય છે.તેમના મગજમાં તેમના વિશે તેમને જાણકારી હોતી નથી અને આજે અમે તમને ઘરના મંદિરમાં એવી અમુક વસ્તુ રાખવાની જાણકારી આપવાના છીએ કે જે વસ્તુ ઘરમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થઈ છે.

હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને પ્રાર્થનાનું સૌથી વધારે મહત્વ રહેલું હોય છે.એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની પાસે પોતાના ઇષ્ટદેવની નિયમિત રીતે પૂજા અર્ચના કરતા હોય છે. અને પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરતો હોય છે. એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે પૂજા પાઠ કરવાથી માણસના ઘરમાં શાંતિ ઉત્પન્ન થાય છે.

આ સાથે ઘરમાં અનેક પ્રકારના લાભો પણ ઉત્પન્ન થતા હોય છે. સામાન્ય રીતે જોવામાં આવે તો ઘરના કોઈ એક જ ભગવાનનું સ્થાન હોવું જોઇએ અને તેમને ઘરમાં પૂજા કરે અથવા મંદિર કહેવામાં આવે છે. અને પોતાની શક્તિ મુજબ મંદિરમાં લોકો સવારે અને સાંજે સંધ્યા સમયે પૂજા અર્ચના કરતા હોય છે.

જો ઘરમાં રહેલા મંદિરમાં દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે પૂજા કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ ઉત્પન્ન થાય છે. અને તેનાથી ઘરમાં આવેલી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને તમને એ વસ્તુની જાણકારી આપી દઈએ કે મોટાભાગના લોકો ઘરની અંદર મંદિર બનાવતા હોય છે.

પરંતુ તેમના સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમ નું ધ્યાન રાખતા નથી આવી પરિસ્થિતિમાં માણસ ને લાભ પ્રાપ્ત થવાને બદલે અનેક પ્રકારના જીવનમાં અવરોધ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ તમને એ વસ્તુની જાણકારી આપી દઈએ કે ઘર નું મંદિર હંમેશા પવિત્ર રહેવું જોઈએ મંદિરમાં એવી અમુક વસ્તુઓ રાખવી જોઈએ કે જે માણસને હંમેશા લાભ આપતી હોય

જો તમે પણ આ પવિત્ર વસ્તુઓ ઘરના મંદિરમાં રાખશો તો દેવી-દેવતાઓની કૃપા અવશ્ય થશે અને 33 કરોડ દેવી-દેવતાઓનો ના આશીર્વાદ પ્રાપ્ત થશે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ ઘરના મંદિરમાં રાખવાથી માણસને સુખ શાંતિ અને સમૃદ્ધિ ના આશીર્વાદ પ્રાપ્ત થાય

ઘરના મંદિરમાં હંમેશા ચંદનનું સ્થાન અનન્ય હોવુ જ જોઇએ અને ચંદનનો ઉપયોગ વર્ષોથી પૂજામાં થતો આવ્યો છે. અને તેમને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અને ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પૂજામાં પણ ચંદનનો ઉપયોગ કરતા હતા ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા માં ચંદનનો ઉપયોગ કરી શકો છો

તેનાથી તમારા ઉપર ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમે કપાળ ઉપર ચંદનનું તિલક પણ યોગ્ય રીતે કરવું જોઈએ તેથી માણસના મનને શાંતિ પ્રદાન થાય છે. અને તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના વાદવિવાદ દૂર થાય છે.

કોઈપણ મંદિર હોય ઘરના નાના મંદિરમાં ઘંટ અવશ્ય રાખવો જોઈએ અને જ્યારે પૂજા દરમ્યાન ઘંટ વગાડવામાં આવે છે. ત્યારે તેમાંથી નીકળતો અવાજ વાતાવરણને અતિ શુદ્ધ અને પવિત્ર બનાવે છે..એટલું જ નહીં ઘરમાં એકદમ નિરસ શાંતિનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. ગરુડ ઘંટ વગાડવાથી ઘરમાં આવેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેથી માણસના ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી ઉત્પન્ન થતી નથી

ઘરના મંદિરમાં ખાસ કરીને શિવલિંગ નું સ્થાન હોવું જોઇએ પરંતુ તેમની સાથે સંબંધિત અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને પૂજા ગ્રહમાં અંગૂઠાથી વધારે મોટું શિવલિંગ હોવું જોઈએ નહીં આનાથી ઘરમાં આવેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.તેમની નિયમિત રીતે પૂજા અર્ચના કરવી જોઈએ અને આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને તમારા નસીબ પણ ખૂબ જ વધારે ચમકી જાય છે.

શંખ જેવી ભગવાન વિષ્ણુને આદિત્ય પ્રિય વસ્તુઓ રાખવાથી પણ માણસના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતા હોય છે.માણસને મંદિરનાં ઘરમાં શાલીગ્રામ પથ્થર અવશ્ય રાખવો જોઈએ

શાલીગ્રામ પથ્થર માં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો હોય છે. અને સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો મંદિરમાં રાખવામાં આવેલો શાલીગ્રામ પથ્થર નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે. માણસને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થતા હોય છે. અને ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતા હોય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *