ઝેરી સાપ કરડી જાય તો તરત કરો આ ઉપચાર, ૧૦ મિનીટમાં ઉતરી જશે એનું ઝેર..

ભારતમાં આશરે બે હજાર જાતના સાપો જોવા મળે છે. આમાંથી માત્ર પાંચ જ જાતના સાપ ઝેરી છે. બાકી બધા બિનઝેરી છે. સાપ કરડયા પછી તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવી અત્યંત જરૂરી છે. જયારે પણ સાપ કરડે ત્યારે મોટાં ભાગના લોકો એકદમ ગભરાઇ જાય છે.

આજે તમને એક એવી જાણકારી આપીશું, જે જાણીને તમે દરેક લોકો હેરાન રહી જશો. આ વાત દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી છે. આજે અમે વાત જણાવીશું ખુબ જ ઝેરીલા સાંપ ના કરડવા પર એના ઝેર ને કેવી રીતે ૧૦ મિનીટ માં નાશ કરવામાં આવે. તો ચાલો જાણી લઈએ એના ઉપચાર..

ભારત માં મળી આવતા સાંપ વિશે :- આપણા દેશ ભારતમાં મોટા થી લઈને નાની પ્રજાતિઓ ના લગભગ ૫૫૦ પ્રકારના સાંપ મળી આવે છે. તેમાંથી ફક્ત 10 સાંપની એવી પ્રજાતિઓ હોય છે, જે ઝેરીલા હોય છે. એ સિવાય દરેક પ્રજાતિઓ વિષરહિત હોય છે.

દ્રોણપુષ્પી :- આ છોડને ગ્રામીણ ક્ષેત્રોમાં ગુમ્માં પણ કહેવાય છે. તે લગભગ બધા ક્ષેત્રોમાં મળી જાય છે, અને એક પ્રકારનો ઉપયોગી છોડ છે. જો કોઈને સાપ કરડી લે તો દ્રોણપુષ્પીનું સવરસ કાઢીને રોગીને પીવડાવી દેવાથી રોગીનું ઝેર માત્ર દસ મિનીટમાં ઉતરી જાય છે. સવરસનો મતલબ થાય છે તેના સંપૂર્ણ છોડનો રસ. તેના સિવાય પણ હું તમને બીજી પણ વસ્તુ જણાવું છું જે સાપનું ઝેર ઉતારી દે છે.

ઓલવાઈ ન ગયો હોય તેવો ચૂનો :- જો કોઈ વ્યક્તિને સાપ કરડી લે છે તો, સૌથી પહેલા તે સ્થાન પર એક પ્લસ આકારનો કટ લગાવી દો. ત્યાર બાદ ઠારેલો ન હોય તેવા ચુનાને પીસીને તે સ્થાને લગાવી દો, અને તેના પરથી બે ટીપા પાણી નાખી દો. એવું કરવાથી ચૂનો સાપના ઝેરને ખેચી લે છે અને રોગીને સાજો કરે છે.

ગીલોયનો છોડ :- જે વ્યક્તિને સાપે કરડયો છે તે વ્યક્તિને ગીલોયની જડનો રસ કાઢીને પીવડાવવાથી, સાપનું ઝેર ઉતરી જાય છે. ક્યારેક ક્યારેક સાપ કરડેલો હોય વ્યક્તિનું શરીર લીલું થઇ જાય છે, તે સ્થિતિમાં ગીલોયનો રસ કાન આંખ અને નાકમાં નાખવાથી તરત લાભ થાય છે. ઉપરના બધા ઉપચાર પૂર્ણ રીતે ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિને લાભ નથી થતો તો તેને તરત સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઇ જવા જોઈએ.

મોરનું પીંછું :- સાંપ કેટલો પણ ઝેરીલો કેમ ન હોય, પરંતુ જો તે કરડી લે તો તેના માટે મોરનું પીંછું ખુબ જ રામબાણ ઈલાજ છે. તમારે કરવાનું શું છે કે મોરના પીંછાને આંખ વાળા ભાગથી કાપી લો. ત્યારબાદ એને સારી રીતે પીસીને પાણી સાથે પીવડાવવાથી ઝેર મટી જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *