આ છોડનાં પાંદડાંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન ઇ મળી આવે છે

આજકાલ દરેક લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. જ્યારે કોઈ પણ પ્રકારની આધુનિક દવા ન હતી ત્યારે મોટાભાગના લોકો પાંદડા મૂળ અને ઔષધીય ગુણધર્મો વાળા ઝાડ નો ઉપયોગ કરી અને તેની છાલનો ઉપયોગ કરી અને સ્વસ્થ જીવન પસાર કરતા હતા તેમનું સેવન કરવાથી અને તેનો ઉપચાર કરવાથી માણસના શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી

એટલા માટે તેમની આરામદાયક સારવાર પણ માણસને ખૂબ જ વધારે ખર્ચ કરવામાં થી બચાવ કરતી હતી અને માણસને ઓછો ખર્ચ થતો હતો આવી પરિસ્થિતિમાં લોકો શુદ્ધ સારવાર શુદ્ધ ખોરાક પણ મેળવતા હતા આજે અમે તમને એવા એક છોડ વિશે જાણકારી આપવાના છીએ કે જેમના ફાયદા જાણીને તમે ખૂબ જ વધારે આશ્ચર્ય પામી જશો

તમે જે છોડ ની વાત કરવાના છીએ તે છોડ નું નામ છે. નોબજીનો છોડ તે હંમેશા નવ વાગ્યા પછી સૂર્યોદય પછી જ તેમના ફૂલ ખીલતાં હોય છે. એટલા માટે તેમનું હિન્દીમાં નામ નો બજે કહેવામાં આવે છે. નવ વાગે છોડ નો સૌથી મોટો ફાયદો એ છે. કે તમે દરરોજ આ છોડના પાન લાવી જવાના છે.ત્યાર પછી તમે તમારા ચહેરા ઉપર તેમની માલિશ કરી શકો છો

અને થોડા દિવસ પછી તમારા ચહેરા ઉપર સુંદરતા જોવા મળશે અને તમારા ચહેરાનો દેખાવું હૃષ્ટ પુષ્ટ બનશે તે ઉપરાંત તેમાં વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલા માટે વિટામીન આપણી ચામડી માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. કોઈપણ વ્યક્તિને વાળને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમના પાંદડાંનું નિયમિત રીતે પીસીને પેસ્ટ બનાવી જોઈએ

તે પણ વાળ ઉપર લગાવવા જોઇએ અને ત્યાર પછી થોડા સમય પછી તેમને પણ ઠંડા પાણીની મદદથી ધોઈ નાખવા જોઈએદરરોજ આમ કરવાથી વાળને તમામ સમસ્યા દૂર થઈ જશે અને વાળ જાડા લાંબા અને ઘાટ્ટા બની જશે તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિના શરીરના કોઈપણ ભાગે ઈજા થઈ હોય તો તેમના પાંદડા પીસી અને લગાવવાથી તે શરીરના દરેક ભાગમાં ઝડપથી દૂર થઈ જાય છે.

તેમની સાથે સાથે બળતરા પણ ઓછી થાય છે. આ છોડનાં પાંદડાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન ઇ મળી આવતો હોય છે. શરીરના કોઈ પણ લાગે જો ઈજા થઈ હોય તો તેમના પાંદડા પીસી અને તેમના ઉપર લગાવવાથી તે ઝડપથી રૂઝાઈ જાય છે. સાથે શરીરમાં થતી બળતરા પણ દૂર થાય છે.

તેમના છોડનાં પાંદડાં વિટામિન અને પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને વિટામીનથી નો સૌથી વધારે ફાયદો આપણી ત્વચા અને આપણા વાળ માં થતો હોય છે. આજકાલ માણસને પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય ને લગતી તકલીફ થતી હોય છે.તેમાં પ્રદૂષણ અને જીવનશૈલીને કારણે સ્કિન અને વાળને લગતી તકલીફમાં વધારો જોવા મળતો હોય છે.

આજકાલ નાની ઉમરના લોકોના વાળ સફેદ થઈ જતાં હોય છે. વાળ ખરી જતા હોય છે. આ તમામ સમસ્યાનો ઉકેલ આ ઔષધી છે. જો કોઈપણ વ્યક્તિને નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતાં હોય તો અથવા વાળ ખરી જતા હોય આ તમામ પ્રકારના ઉપર સમસ્યા માટે આ ઔષધિના પાન પીસી અને વાળ ઉપર તેમનું મિશ્રણ લગાવવાથી તમારા વાળની તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *