જાણવા જેવું

વાસ્તુશાસ્ત્ર મુજબ આ સમયે ક્યારેય ન કરવો રોમાન્સ, નહિ તો લગ્નજીવનમાં આવી શકે છે સમસ્યાઓ..

વિશે તમે જેટલું જાણો છો, તેટલું ઓછું છે. આ માત્ર તમને ખુશી જ નથી આપતો પણ ક્યારેક નિઃરસ પણ કરી શકે છે. સંભોગ શરીરમાં વાયુને વધારે છે આથી તેને કરતા પહેલા મોસમ, સમય અને ખાન-પાન જેવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના લોકો રાતના સમયે સંભોગ કરવાનું પસંદ કરે છે પરંતુ આયુર્વેદમાં મોડી રાત્રે સંભોગ કરવાનું ખરાબ મનાય છે.

સૂ્ર્યોદય બાદ બનાવો સબંધ :- આયુર્વેદ મુજબ મોડી રાત્રે સંભોગ કરવું ખરાબ છે. આયુર્વેદમાં સંભોગ કરવાનો સાચો સમયે સવારે સૂર્યોદય બાદ પરંતુ 10 વાગ્યા પહેલાનો માનવામાં આવે છે. તો સાંજના સમયે રાત્રે 10થી 11ની વચ્ચે સંભોગ સમય સારો માનવામાં આવે છે. કારણ કે આ સમયે શરીરમાં ઉર્જા વધારે હોય છે. સાથે જ આયુર્વેદમાં જમ્યા પછીના બે કલાક બાદ સંભોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

શુક્ર ધાતુ લોહીનો ભાગ :- આયુર્વેદમાં માનવામાં આવે છે કે આપણું શરીર 7 મૌલિક ધાતુઓમાંથી બન્યું છે. તેમાંથી રસ ધાતુ લોહીનો સફેદ ભાગ હોય છે, અને શુક્ર ધાતુ સેક્શુઅલ તરલ પદાર્થ છે. સેક્શુઅલ તરત પદાર્થ બનાવવામાં શરીરની ખૂબ ઉર્જા વપરાય છે. આ રસના વધારે ધટ્ટ રૂપથી ઓજસ બને છે. અને ઓજસ નવા જીવનનો આધાર છે નવી રચના કરવામાં સક્ષમ છે

સબંધ બનાવવા માટે આ સમય છે બેસ્ટ :- જો મોસમની વાત કરવામાં આવે કો શિયાળો અને વસંતની શરૂઆત સંભોગ માટે યોગ્ય મોસમ છે. કેટલીક ફિઝિકલ પરિસ્થિતિને છોડીને વસંત અને શિયાળાની ઋતુમાં અઠવાડિયામાં 3થી 5 વખત સંભોગ માણવું જોઈએ. આમ કરવાથી તેમના શરીરમાં બનતા ઓજસનો વ્યય નથી થતો. કો ગર્મી અને ચોમાસામાં ઉર્જાની અછત હોય છે. આ દરમિયાન અઠવાડિયામાં 1થી 2 વાર સંભોગ કરી શકાય.

ભૂખ્યા પેટ ક્યારેય સે@ક્સ ન કરવું જોઈએ. જ્યારે તમે ભૂખ્યા હોય છો ત્યારે વાયુ અને પિત્ત વધારે હોય છે. સેક્સથી વાયુ વધે છે. આ કારણે ભૂખ્યા પેટે સંભોગ કરવાથી માથાનો દુખાવો, ઉલ્ટી અને ગેસ્ટ્રીક જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંભોગ પહેલા એવો ખોરાક લો જે રસ અને શુક્ર ધાતુને પોષિત કરે. જેમ કે ઘી, ચોખા, નારિયેળ જ્યુસ, બદામ વગેરે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago