બ્યુટી

વાળની ઘણી સમસ્યા દુર કરવા વાળમાં લગાવો આ એક વસ્તુ, જે જરૂર કરશે ખુબજ અસર અને તમારા વાળ બની જશે મજબુત..

આજના યુગમાં ખોટા ખાનપાનને લીધે એ વાળની સમસ્યા વધતી જતી જોવા મળે છે. આ સમયમાં દરેક સ્ત્રીઓ અને પુરુષોને પણ વાળ ખરવાની સમસ્યાથી હેરાન પરેશાન કરી મૂકે છે. તો ચાલો આજે જાણીએ કે ઝડપથી વાળ વધારવા માટે અને વાળની મજબૂતાઈ વધારવા માટે આપણે કયા કયા ઉપચાર કરવા અને આપણી જીવનશૈલીમાં કેટલા કેટલા ફેરફાર કરવા.

આજકાલ વ્યસ્ત જીવાન્શેલી ના કારણે માણસને વાળ ને લગતી ઘણી બધી સમસ્યા થતી હોય છે. જો તમને પાન આવી કોઈ વાળને લગતી સમસ્યા હોય તો આજે અમે તમને એક એવા દાણા વિષે જાણકારી આપવાના છીએ કે જેનો ઉપયોગ કરીને તમે વાળને લગતી દરેક સમસ્યા નું સમાધન કરી શકો છો.

જેથી આપણે ખરતા વાળની સમસ્યામાંથી રાહત મળેછે. કોઈ વ્યક્તિઓને વાળ ખરવાની સમસ્યા હોય તેવા લોકોએ પૂરતી ઊંઘ લેવી. જો તે પૂરતી ઊંઘ કરશે તો તેમની વાળની મજબૂતાઈ પણ વધશે અને વારેવારે સાબુ અને શેમ્પૂ નો ઉપયોગ પણ તમારા વાળની મજબૂતાઈ માં ઘટાડો કરે છે.

જો કોઈ વ્યક્તિ વધારે સમય સુધી કામ કરે છે તો તેમને શરીર ને પૂરતા પ્રમાણ માં આરામ આપવો જોઈએ આ માટે તેને નિયમિત રીતે ઊંઘ લેવી જોઈએ. જો કોઈ ણી ઊંઘ પુરતી હશે તો તેમને વાળને લગતી કોઈ પણ સમસ્યા થશે નહિ.

માટે જે શેમ્પુ કે સાબુ વાપરતા હોય તે જ સાબુ અને શેમ્પુથી વાળ ધોવા. તો આજે અમે તમને એક એવા દાણા વિશે જણાવીએ કે તેનાથી તમારી વાળની મજબૂતાઈ વધશે. કાળા દાણા એટલે કે કલોનજી માંથી તેલ કાઢવામાં આવે છે. આ એક કુદરતી પોષકસ્ત્રોત છે. જેમાંથી આપણને વાળને મજબૂતાઈ મળે છે.

વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. મોટાભાગના લોકો કોઈપણ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારે વાળ ખરતા હોય તો તમારે કલોંજીના તેલ લગાવવું જોઇએ. તેનાથી તમારા ખરતા વાળ પણ બંધ થશે અને તમારી વાળની મજબૂતાઈ માં પણ વધારો થતો જોવા મળશે.

આ કલોંજી નુ તેલ હળવું ગરમ કરીને જ વાળ ઉપર લગાવવું અને હળવા હાથે મસાજ કરવું. આ કલોંજીના તેલમાં તમે કોપરેલના તેલ નો મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો.

મેથી દાણા નો વપરાશ કરવો :- કલોંજીના તેલને તમે મેથીના દાણા ના સાથે લગાવશો તો તમારા વાળની લંબાઈ વધારવામાં મદદ મળશે અને તમે કલોંજી નુ તેલ મેથી દાણા તથા કોપરેલ તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

ચા ની ભૂકી :- કલોંજી ના તેલ નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. પરંતુ જો તમને વધારે વાળ ખરવાની સમસ્યા હોય તો તમે ચા ની ભૂકી નો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી તમારા વાળ મજબૂત બનશે અને તેમાં ચમક આવશે. કલોંજી નુ તેલ અને એરંડીયુ આ બંને તેલ ને સરખા પ્રમાણમાં લઇને હળવા હાથે વાળમાં મસાજ કરવાથી તમારા વાળની સમસ્યામાંથી છુટકારો મળશે.

આ ઉપાય કરવાથી વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. પરંતુ જો તમારે વાળ ખરતા હોય તો તમારે કલોંજીના તેલ લગાવવું જોઇએ. તેનાથી તમારા ખરતા વાળ પણ બંધ થશે અને તમારી વાળની મજબૂતાઈ માં પણ વધારો થતો જોવા મળશે.

આ કલોંજી નુ તેલ હળવું ગરમ કરીને જ વાળ ઉપર લગાવવું ઠંડુ પડે પછી તેને વાળ પર લગાવવું. હળવા હાથે મસાજ કરવું. આ કલોંજીના તેલમાં તમે કોપરેલના તેલ નો મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago