ઉપવાસ દરમિયાન પીરીયડ્સ ચાલુ થઇ જાય, ત્યારે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવી આ બાબત..

આપણે હિન્દુ ધર્મમાં વ્રત-ઉપવાસ રાખવાનો ખૂબ મહત્વ છે. ઘણા મોટા ભાગના લોકો દર મહિને ઉપવાસ રાખે છે. જો કે શાસ્ત્રોમાં મહિલાઓ જેને પીરિયડ્સમાં હોય ત્યારે વ્રત ઉપર ઉપસ્થિત કે પૂજા અર્ચના કરવામાં આવતી નથી. એવું કહેવામાં આવે છે કે પિરિયડ માં હોય ત્યારે વ્રત રાખવું કે પૂજા અર્ચના કરવાથી તેનું ફળ મળતું નથી.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ રક્તસ્ત્રાવ આવતું હોય ત્યારે ઉપવાસ કરવો જોઈએ નહીં. આ સમય દરમિયાન વ્રત રાખવું નહીં. જો તમારું પેટ દુખતું હશે. તો તમારે ઘણી બધી તકલીફો સહન કરવી પડશે.  તમને પેટમાં દુખવાની પણ સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને કેટલીક ખાસ બાબતો વિશે.

જણાવીશું કે પિરિયડ દરમિયાન પણ વ્રત ઉપવાસ અને પૂજા-અર્ચના કરી શકો છો અને સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપી શકો છો. આ રીતે કરો વ્રત ઉપવાસ જો તમે વ્રત-ઉપવાસ રાખવાનો સંકલ્પ કર્યો હોય અને ઉપવાસ રાખી શકો તેવી કન્ડિશન હોય તો પણ તમારે તમારી જાતને ભૂખ્યા રાખવાનું નથી.

સમય અંતરે ફળ ફ્રૂટ લો અને દૂધ પીવાનો આગ્રહ રાખવો જેથી પેટમાં દુખાવાની કોઈ સમસ્યા રહે નહીં. વ્રતની નીમ લેતા પહેલા એ વાતનું પણ ધ્યાન રાખવું કે જો કોઈ વ્યક્તિ ઘરની તમારી જગ્યાએ પણ મદદ કરી શકે છે.

વ્રત ઉપવાસ કરી શકે છે. ભગવાનનું નામ તમારા મનમાં લેવું જોઈએ. જો કોઈ સ્ત્રીની  વ્રત ઉપવાસ ન રાખી શકે તેવી કન્ડિશન હોય તો તેમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ પરિસ્થિતિમાં તમારે ભગવાનના નામ  મનમાં લેવું જોઇએ અને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ.

પૂરી શ્રદ્ધાથી ભગવાનનું ધ્યાન ધરવું. જેથી તમારું સ્વાસ્થ્ય પણ નિરોગી રહેશે. તમને ભગવાનની પૂજા કર્યાનું ફળ મળશે. આહારની સંપૂર્ણ પણે કાળજી લેવી. પીરિયડ્સ ચાલુ હોય ત્યારે વ્રત ઉપવાસ કરે છે. પરંતુ આવી પરિસ્થિતિમાં મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

જો ઉપવાસ રાખ્યો હોય ત્યારે સમયાંતરે ફળ-ફળાદી લેવા જોઈએ અને ઠંડી કોઈ ચીજ ખાવી જોઈએ નહીં. ગરમ કરેલી વસ્તુ જ ઉપયોગમાં લેવી ઠંડા પીણા નું સેવન કરવું જોઈએ નહીં. દૂધ તથા કોફીનું સેવન કરવું. જેથી તમને પેટમાં દુખાવાની કોઈ સમસ્યા રહે નહીં.

તમારા પતિને પણ વ્રત-ઉપવાસ રખાવો. પહેલાના સમયમાં મહિલાઓ જ્યારે પિરીયડમાં હોય ત્યારે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે જ્યારે સ્ત્રીઓ પિરિયડમાં હોય ત્યારે તેને પૂજા અર્ચના પણ કરવા દેતા નથી. કારણ કે પૂજા અર્ચના કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

ઘણી બધી સામગ્રીઓ ભેગી કરવી પડે છે. તેથી આ સમયગાળા દરમિયાન તે સ્ત્રીઓ માટે થોડી મુશ્કેલી ભર્યું કામ રહે છે. જેથી પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને આરામ કરવાનું સૂચન કરવામાં આવે છે. શાસ્ત્રમાં દરમિયાન કોઈપણ પવિત્ર વસ્તુને સ્પષ્ટ કરવા દેવામાં આવતો નથી.

જ્યારે સ્ત્રીઓમાં માસિક માં  હોય ત્યારે પુસ્તકો ગ્રંથો અને કોઈ ધાર્મિક વસ્તુઓને અડવા દેવામાં આવતી નથી. જ્યારે સ્ત્રીઓ પિયરમાં હોય તેને તુલસીના છોડને પણ પાણી ન આપવાની સલાહ કરવામાં આવે છે.

એક એવી માન્યતા છે. કે આ સમયગાળા દરમિયાન જો સ્ત્રી તુલસીના છોડને અડકે તો તે છોડ જલ્દીથી સુકાઈ જાય છે. જે સ્ત્રીઓ પિરીયડમાં હોય તેવી સ્ત્રીઓએ મંદિરની અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં. પવિત્ર થાય પછી જ મંદિરની અંદર પ્રવેશવું.


Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *