Tag: saradpurnima

  • શરદ પૂર્ણિમા પર રાશિ અનુસાર કરો આ ઉપાય, રચાઈ રહ્યો છે અદ્ભુત સંયોગ..

    શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ફરવા આવે છે, અને ભક્તોની ઇચ્છા પુરી કરે છે. શરદ પૂર્ણિમા ને ચંદ્રોત્સવનો તહેવાર કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબરે અશ્વિની નક્ષત્રમાં ઉજવાશે, જે અતિ ફળદાયી સાબિત થશે.  ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ્રફુલ્લ ભટ્ટનું કહેવું છે કે, […]

  • શરદ પૂર્ણિમા: સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવવામાં આવે છે શરદ પૂર્ણિમા, જાણો તેનું ખાસ મહત્વ

    વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમનેશરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે. શરદઋતુમાં ચાંદનીનું અજવાળું માણવાનું મળે છે. તેને માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમે ચંદ્રના શાંત શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ- ઔષધિઓને અત્યંત પોષણ મળે છે. શરદપૂર્ણિમાનો ચંદ્ર શીતલતાનો પ્રકાશ આપે છે. ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘નક્ષત્રાણામહં શશી’ […]